________________
(૩૧૦ )
શ્રીસુપા નાચરિત્ર.
વરૂણષ્ટાંત
શુમાં સુશાભિત કંકણુ અને ઝાંઝરાના મધુર શબ્દવડે પ્રાણાતિક વાજીંત્રોના ધ્વનિસ્બ લિત થાય છે. એવુ નદિવર્ધન નામે નગર છે. તેમાં સૂર્ય સમાન પ્રતાપી સૂર નામે રાજા છે. વળી તેણે વૈરીરૂપી અ ંધકારના મૂલમાંથી નાશ કર્યાં છે તે પણ તે પ્રજાને ત્રાસદાયક નથી તેમજ તે નગરમાં નગરશેઠ તરીકે સુંદર નામે શ્રેણી છે તેને ભરૂચુ અને ધરણ નામે બે પુત્ર છે તેઓ નીતિમાં બહુ દક્ષ છે. એક દિવસ તે અન્ને ભાઈઓ નદી કીનારે ક્રીડા કરતા હતા, તેટલામાં ત્યાં એકાએક ચારણમુનિ ચારણમુનિના પધાર્યાં. બન્ને જણે તેમને પ્રણામ કર્યાં.
ઉપદેશ પછી મુનિએ ધર્મ લાભ પુર્વક મધુરવાણી વડે સમ્યકત્વાદિ યતિધર્મ અને ગૃહિધર્મના વિસ્તાર પુર્વક ઉપદેશ આપ્યા. યતિધર્મ માં અશકત હાવાથી તે અન્ને જણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. અને થાડા સમયમાં યથા જ્ઞાન મેળવી શ્રદ્ધાપુર્વક ધર્મારાધન કરવા લાગ્યા, તેમજ હર ઠુમ્મેશાં સામાયિકના નિયમ લઇ તેમને જણ વિધિ સહિત સામાયિક લેતા હતા, તેમાંથી વરૂણ સામાયિકના સમય અરાબર પુણ્ રતા અટકી ગયા. કંઈ કાય પ્રસંગ આવે ત્યારે પુર્ણતા ની માફ્ક સામાયિક પાળીને ઉઠી જતા, તે જોઇ ધરણે હેને શિક્ષા આપી કહ્યુ કે આ પ્રમાણે કરવું ત્હને ઉચિત નથી. કારશુકે સામાયિકના સમય બે ઘડીના છે અને આપણે ભાવ પૂર્વક તે ગુરૂ સમક્ષ ગ્રહણ કરેલુ છે. છતાં તું પ્રમાદી થઈને તે ખરાખર પાળતા નથી માટે હને તે બહુ દુ:ખદાયક થશે. તેમજ અન્યત્ર પણ કહ્યુ` છે કે—
विधाय नियमं यो वै, न पालयति संभ्रमात् । स नरो दुःखमाप्नोति, प्रतिज्ञा तञ्च निष्फलम् ॥