________________
(૩૦૬)
શ્રીસુષાનાગારત્ર.
પુત્રને મુનિના ચરણ કમલ પાસે લાવીને ભૂમિ ઉપર મૂક, જેથી તેમના ચરણ રજના સ્પર્શથી તેનુ ત્રિષ ઉતરી જશે. શ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું, એટલે મુનીંદ્રના પ્રભાવથી તેમજ વિદ્યાધરે ગુપ્ત સ્મરણ કરેલા વિષધાતિ મંત્રના પ્રભાવથી સૂર્યના કિરણેાથી તપેલા હિમની માફક તે વિષ વિલય પામ્યું. ત્યારબાદ નિદ્રામાંથી જાગ્રતની માફક બેઠા થઇ મલયચંદ્ર એક્લ્યા, તાત ! આ બધા મનુ
ધ્યેા કેમ અહીંયાં એકઠા થયા છે? વળી આ સુનીંદ્ર કાણુ છે? તે સાંભળી તેના પિતાએ સર્વ વૃત્તાંત વિસ્તારપૂર્વક તેને કહી સ’ભળાવ્યું. એટલે મલયચદ્ર ઉભા થઇ મુનીંદ્રના ચરણમાં નમસ્કાર કરી આલ્યા, હું સ્વામિન ? હું વિષધર નાગના દંશથી ઘેરાયેલા હતા, છતાં હુને આપે જીવિતદાન આપ્યું.
સુનીંદ્ર ખેલ્યા, અરે ! ધર્મ વિમૂઢ! ત્હારા એક સપનુ વિષ નષ્ટ થયું. પર ંતુ આઠ મટ્ઠ સ્થાનરૂપી છે ક્ ગ્રાએ જેની, રતિ અને અરતિરૂપી મહા ભય
કર છે છઠ્ઠા જેની, હાસ તથા ભય રૂપી જેની સ્મૃતિ ભયંકર ઈંટ્રાઓ છે, અને જેના ઈશથી આ જગતના જીવા અજ્ઞાનરૂપી વિષવડે મૂર્છિત થયા છતા પેાતાનું પરમાર્થ કાય કઇ પણ જાણી શકતા નથી, એવા પ્રચંડ મેહરૂપી મહા સર્પના વિષથી હજી તું ઘેરાયેલા છે. હુવે જે પુરૂષને માહરૂપી સર્પે દશ દીધેલા હાય તેને કાઇ પણ પ્રકારે જો ગુરૂરાજના ચાગ મળી આવે અને તેઓ ધર્મ દેશનારૂપી અમૃતની ધારાએ તેના પર સિંચન કરે તેા પણ તે ખરાબર સચેતન થતા નથી. વળી જો ઉપદેશ રૂપી મંત્ર દાન તેના કાનમાં આપે ા તે મસ્તક ધુણાવે છે. પરંતુ તે સારી રીતે સાંભળતા નથી, તેમજ વિતવ્યતાના ચેાગે ઉત્કૃષ્ટ પુણ્યના પ્રભાવથીજ સદ્ગુરૂ રૂપ ગાડિકે આપેલા મંત્ર કાઇક ભવ્ય પ્રાણીના માહુરૂપી વિષને હુઠાવે છે.
ચારણુમુનિના
ઉપદેશ.