________________
(૩૦૪)
શ્રીસુપાત્રં નાચરિત્ર.
श्यामलवणिक् कथा..
તૃતીય કાયદુપ્રણિધાનાતિચાર.
દાનવિય રાજા એલ્યેા, કૃપાસિન્ધુ એવા હે ભગવન્ ! સામાયિક વ્રતમાં ત્રીજા અતિચારનું લક્ષણ દૃષ્ટાંત સહિત કહેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે રાજન ! સામાયિકમાં રહેલા મનુષ્ય ઉપયાગશૂન્ય થઈને અપ્રમાત સ્થાનમાં આસનાદિક કરે છે તે પ્રાણી કુગતિમાં ગયેલા શ્યામલની પેઠે શાકને પાત્ર થાય છે.
ચંપક સમાન (રૂપ) છે જ ઘાએ જેની, કમલ સમાન (રૂપ) છે મુખ જેવું, ઉન્નત પયાધર (સ્તન–મેઘ ) શ્યામલદ્રષ્ટાંત છે જેના અને અશાકવૃક્ષના પદ્મવ સમાન (રૂપ) કર છે જેના એવી પ્રમદા સમાનવિલાસવાળી મલયપુરી નામે નગરી છે. તેમાં આચારમાં શુદ્ધ અને યાદિક ગુણેામાં પ્રવીણુ નયસાર નામે રાજા છે. તેમજ સમુદ્ર પત પૃથ્વીરૂપી સ્ત્રીના વક્ષ:સ્થલમાં રહેલા હારની માફક તે આનથી વર્તે છે. વળી તેજ નગરમાં મહુધનવાન કુલધર અને શ્યામલ નામે એ વાણીયાએ રહે છે. અન્ને પોતાના અનુસરા સાથે હમ્મેશાં સાથે જ ક્રે છે, કોઇપણ સમયે વિયુક્ત રહેતા નથી.
વસંતરૂતુ.
અન્યદા શાંત પુરૂષાને પણુ અશાંત મનાવનાર વસતરૂતુ આવી. તેથી કુલધર અને શ્યામલ અન્ને પેાતાના પરિવાર સહિત વસંત ખેલવા રતિસુંદર નામે ઉદ્યાનમાં ગયા. મને પાતાના મિત્રાની સ્ત્રીઓ સાથે વિવિધ કીડાએ કરવા લાગ્યા. તેટલામાં એકદમ પુર્વ દિશા તરફ ખહુ જોસથી પેાકાર થવા લાગ્યા,