________________
માનવવિક્નીકયા.
(૨૯૭)
દુર્ધ્યાન.
તેની દુકાનેથી કેટલુંક અનાજ ઉધારે લઇ ગયા. પછી પેાતાની પાસમાં અનાજ આવ્યું તાપણું તેણે માનની દુકાને પૈસા ભર્યો નહીં. તેથી માન તેને ઘેર ગયા અને ઉઘરાણી કરી. પરંતુ તેણે ક ંઇ પણ ધાન્ય આપ્યુ નહીં. અને સિદ્ધો જવાખ આપ્યા નહીં. તેમજ કોઇએ અર્ધું અને કાઇએ ચતુર્થાંશ પણ આપ્યું. એમ એકદર હિંસાખ કરતાં માનને દશ હજારરૂપીઆના ટાટા આવ્યેા. તેથી તેને બહુ ઉદ્વેગ થયા. પરંતુ સામાયિકના તેના નિયમ તેણે છેડ્યો નહીં. અને સામાયિકમાં બેસીને પણ ચિંતવવા લાગ્યા કે, આ દુષ્ટ લેાકેાએ હાલમાં મ્હારી ખારાકીમાં અહુદ્ધન્ય ખાટુ કર્યું, પરંતુ જ્યારે ફરીથી તેએ લેવા આવશે ત્યારે તેને થાય ઘણું કંઇક ધીરીને સર્વ દ્રવ્ય વસુલ કરી વ્યાજ સુદ્ધાં પણ છેડવાના નથી. તેઓની સાથે વિચાર કરવાનુ કઈં પણ કામ નથી. તેમજ અનુક્રમે તેઓને બ ંધનમાં લઇ ધીરધારના ધંધા કરવાને છે. એ પ્રમાણે દુર્ધ્યાન કરતા હતા તે વાત જ્ઞાનવર્ડ સૂરિના જાણવામાં આવી. તેથી તત્કાળ સૂરિ માનની પાસે આવી કહેવા લાગ્યા અરે માન સામાયિકમાં આ દુર્ધ્યાન અનર્થ દાયક થાય છે. માટે તેના તુ ત્યાગ કર. કારણ કેં જે શ્રાવક સામાયિકમાં બેસી આત્ત ધ્યાન પૂર્વક ઘર કાર્યની ચિંતા કરે છે તેનું સામાયિક નિરર્થક થાય છે. તે સાંભળી માન મેલ્યા, ભગવન્ ? ધર્મ પણ ધન વિના થતા નથી. અને આ વખતે વેપારમાં મ્હારે ધનના બહુ ટાટા માન્યેા છે. માટે હું નિશ્ચિંત થવાના નથી. મુનીંદ્ર ખેલ્યા. આ પ્રમાણે ખેલવું ત્હને ઉચિત નથી. પરંતુ ભાવ પૂર્વક મિથ્યાદુષ્કૃત આપ. પછી માને કંઇ પણ ઉત્તર આપ્યા નહીં. અને તેવીજ રીતે હમ્મેશાં પેાતાના ઘરમાં બેસી કેવલ અભિગ્રહ સહિત સામાયિક કરે છે. આ પ્રમાણે માનસિક