________________
(૨૬)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર અને જીભ હશે તે બીજા બળદ તથા અશ્વ મળી આવશે. તેમજ નટ પણ સમયે કે, સ્ત્રી તે મરી ગઈ અને હુને પણ મારવાને આ ઉપાય છે. કારણ કે એનું વસ્ત્ર તે જુનું હતું. તેથી એને પાશ તુટી ગયો. પરંતુ હારે પાશ એવી રીતે નહીં તૂટે કારણ કે હારૂં વસ્ત્ર બહું જાડું છે. વળી કદાચિત્ પારા તુટી જાય અને હું નીચે પડું તે પણ હેના પ્રાણ જવાના નથી. કેમકે હું તેના જેટલે ભારે નથી માટે આ સર્વ મહને જ નુકશાની છે. એમ જણે ત્રણે જણે તેને છોડી દીધું. ત્યારબાદ દરિદ્વી એ તે નિષ્પશ્યક પિતાને ઘેર ગયો. અને મંત્રીએ તેને કર માફ કર્યો એટલું જ નહીં, પરંતુ ખાવા માટે અનાજ પણ પુરતું આપ્યું. એ પ્રમાણે સૂરીશ્વરનાં વચન સાંભળી માનવણિક હમેશાં
- પિતાને વેપાર છોડી દઈ સૂરિના વ્યાખ્યાઉચ્ચસ્થિતિ. નમાં જતે હતે. સૂરિએ તેની યોગ્યતા
જાણું ગૃહસ્થાને લાયક એ સમ્યકત્વાદિ બાર પ્રકારને શ્રાવકધર્મ વિસ્તારપૂર્વક સમજાવ્યો તેણે પણ વિધિપૂર્વક તે અંગીકાર કર્યો. અને પ્રતિ દિવસે પિતાના પિતાની સાથે દેવ તથા ગુરૂઓને વંદન કરવા જાય છે. તેમજ તે સામાયિકમાં સાંજ સવાર બન્ને વખત વિશેષ પ્રકારે ઉઘુક્ત થયા. વળી પોતાની દુકાનમાં વેપાર પણ બહુ નીતિપૂર્વક ચલાવતા હતા. અને ધર્મના પ્રભાવથી બાલ લીલા છેડી દઈ તે ઉત્તમ સ્થિતિમાં ગણાવા લાગ્યું. તેમજ દરેક લેકે પ્રાયઃ માનની દુકાનેથી જ ખરીદ કરે છે. કેટલાક ગ્રાહક કે ઉધારે પણ લઈ જાય છે. અને વિના ઉઘરાણીએ પોતાની અનુકૂળતા પ્રમાણે તેઓ પિસા આપી દે છે.
એમ કેટલેક સમય વ્યતીત થયો. એવામાં એક ખેડુત
લાક ચાલકે પછી તે ઉત્તમ હો.