________________
માનવવિક્નીકથા.
(૨૩)
ખેડ કરી ખળદ હૈને ત્યાં વાડામાં મૂકી આવતા હતા. પ્રથમની મોસમમાં તેણે મગ, અડદ, બાજરી અને ચાખા વિગેરેની વાવણી કરી, પરંતુ ઉગતા અંકુરાઓને કાતરા ખાઈ ગયા. પછી તેમાં ખીજીવાર ખીજું ખીજ ખરીદીને વાળ્યું. વળી પોતાની પાસે માજીવિકાનું સાધન નહીં હાવાથી પેાતાની સ્ત્રીની મ્હેનપણી પાસેથી કંઇક દાણા વિગેરે પરચુરણ લાવીને વૃત્તિ ચલાવતાં, એવાં તે બન્ને સ્ત્રી પુરૂષ ક્ષેત્રનું કામ કરતાં હતાં. તેવામાં એકદમ ટીડ પડ્યાં, જેથી સર્વ પાક ખાઈ ગયાં. ત્યારપછી બહુ નિરાશ થઇ ફરીથો નવેસર તેણે વાવણીનું કામ શરૂ કર્યું. અને હુમ્મેશાં તે પ્રથમની માફ્ક કામ કરતાં હતાં. એક દિવસ ઉતાવળને લીધે કૌંટુબિકને દેખતાં બળદોને બહાર મૂકી હેને કહ્યા વિના નિપુણ્યક પેાતાને ઘેર ગયા. તેથી તે અને બળદ બહાર કયાંય પણ ચાલ્યા ગયા, તેની ખબર પડી નહીં. કૌટુબિક નિપુણ્યકને ઘેર જઇ પુછવા લાગ્યા કે આજે અળદ કયાં ગયા ? નિપુણ્યક ક્લ્યા, સંધ્યાકાળે તમને દેખાડીને વાડામાં મૂકયા છે. કાટુંબિક બેક્લ્યા કે, મ્હેં જોયા હતા . ખરા પરંતુ તે સમયે હું ખીજા કામમાં ગુંથાયેલા હતા. વળી હે એમ નહાતુ કહ્યું કે આ બળદ તgને સેાપું છું, તેથી આ હારી જ ભુલ ગણાય, માટે મ્હારા ખળદ લાવ. નિપુણ્યક આલ્યા, મ્હે. તા તમને આપ્યા છે, હવે મ્હને કંઇ પણ તમ્હારે પુછવુ નહીં. એમ બન્નેના વિવાદ બહુ વધી પડયા, છેવટે અને જણું ફ્લેશ કરતા છતા મંત્રી પાસે જતા હતા તેવામાં તે રસ્તે કાઇક સ્વાર ઘેાડાની પાછળ દોડતા આવતા હતા, તેણે નિપુણ્યકને હામે આવતા જોઇ કહ્યુ કે, રે પથિક ! આ ઘેાડાને પાછા વાળ. નિપુણ્યકે તેને રોકવા માટે લાકડીના પ્રહાર કર્યા કે, તરતજ મ સ્થળમાં વાગવાથી તે ઘેાડા પૃથ્વી પર પડીને