________________
( ૨૭૮ )
શ્રીસુપાર્શ્વનાચરિત્ર.
અભ્યાસ કર્યાં; હવે પદ્મ ( પદ્મા ) લક્ષ્મીના કેશને વધારવામાં સૂર્ય સમાન, અમર ગુરૂ મંત્રીના પુત્ર નયચંદ્ર તેના ખાલ મિત્ર હતા. રૂપ સા માં તે પેાતાના સમાનજ હતા. વળી તે ચાર પ્રકારની બુદ્ધિવડે સમૃદ્ધ અને શ્રેષ્ઠ ગુણાવડે સ્નિગ્ધ એવા તે નયચંદ્ર સર્વત્ર વિખ્યાત હતા.
એક દિવસ નયચંદ્ર રાજકુમારની પાસે સુતા હતા. અષ રાત્રીના સમયે તે જાગ્રુત થયે તે કુમારને શયનમાં દીઠા નહીં. તેથી તે એકદમ સભ્રાત થઇ ચારે તરફ કુમારને શેાધવા લાગ્યા. તેવામાં મ્હેલના ઉપરના માળમાં એકાંતમાં એક યુવત સાથે વિચાર કરતા કુમાર તેની દૃષ્ટિગોચર થયા. પછી યુતિ તરફ દષ્ટિ કરી, આભરણાની કાંતિ વડે દિગગ નાના મુખને ગોર કરતી અને ચંદ્ર સમાન મુખાકૃતિ છે જેની, એવી આ, રિત, રંભા કે, લક્ષ્મીદેવી છે? એમ ચિ તવતા હતા, તેટલામાં તે શ્રી ખેાલી,-હે મત્રી પુત્ર ! અહીં કુમાર પાસે આવવામાં તમને કઇ પણ હરકત નથી. બન્નેની એકાંતમાં ત્રીજો જાય તા મૂર્ખ ગણાય. એ નીતિ વાક્યનું સ્મરણ કરવુ સર્વ થા હુંમને અનુચિત છે. કારણકે, તમે બન્ને માત્ર દેહથી જ ભિન્ન છે. પરંતુ હૃદયર્થ અભિન્ન છે. માટે હમે અહીં વા. ત્યારબાદ કુમાર પણ એલ્યા હે મિત્ર ! તુ શામાટે દૂર ઉભા રહ્યો છે ? અહીં માવ. નયચદ્ર તરતજ તેમની પાસે ગયા. તેટલામાં કયાંકથી અચિંત્ય જી એક બાલિકા આવી. અને નમસ્કાર કરી તે એટલી હૈ સ્વામિનિ ! કાર્ય સિદ્ધ થયુ` કે નહીં ? સ્વામિની ખેાલી, હજીસુધી મ્હેં કઇપણ પ્રયેાજન જણાવ્યું નથી. હુને કહેતાં લજ્જા આવે છે માટે હવે તું જ નિવેદન કર. બાલિકા બાલી, હું કુમાર ! ક્ષણુમાત્ર સાવધાન થઇ તમે અમ્હારૂં કા સાંભળે. એમ કહી કઇક કહેવાના પ્રાર ંભ કરતી હતી. તેટલામાં
યુવતને
સમાગમ