________________
(૨૬૬).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર દુર્લભ ત્રીજા ગુણવતમાં પ્રમાદી થયે અને દિવસે દિવસે બહુ હિંસાનાં ઉપકરણ વધારવા લાગે. ખs, ફરશી, ભાલાં, કટાર તલ વિગેરે શસ્ત્રો તૈયાર કરી સન્મુખ ભીંતમાં ભરાવી રાખે છે. તેમજ દ્વાર આગળ આંગણામાં દરેક જાતનાં વાહને તૈયાર રાખે છે. વળી બહુ અભિમાની થઈ તે ખાંડણી, સાંબેલું, હલ, દંતાલી, કુહાડા વિગેરે અનેક સાધને તૈયાર કરવા લાગે; કારણ કે જેના ઘેર આવા સાધન ન હોય તે શું ગૃહસ્થાશ્રમ ગણાય? એમ હમેશાં ઉદ્ધતપણે લોકેની આગળ તે બેલે છે. હેને બહુ અભિમાની સમજી કઈ શિખામણ પણ આપતા નથી. એવામાં એક તેને બાલમિત્ર હેને ત્યાં આવ્યું અને દુર્લ
ભના નામવાળો ખરું ભીંતમાં લટકાવેલ નામાંકિત. તેના જેવામાં આવ્યું. ખની આકૃતિ બહુ
સુંદર હતી તેથી તેણે દુર્લભને પૂછ્યા શિવાય તે ઉપાડી લીધા અને પિતાને ગામ જવા નીકળે. માર્ગમાં જતાં તે ખ ગાડામાંથી ખસીને નીચે પડી ગયા. તે તેના જાણવામાં આવ્યું નહીં. એવામાં તેજ માગે કેઈક હારવટીયે તેની પાછળ જ હશે તેના હાથમાં તે ખર્ક આવ્યું. એટલે તરતજ તે પાટલીપુર નગરમાં રાજાને મારવા માટે તેજ ખ લઈને આવ્યો અને રાજાના સુભટને યુદ્ધ માટે પોકાર પડાવે છે, તેવામાં રાજા રાજવાટિકામાં ફરવા નીકળે હતું, ત્યાં તેને પોકાર સાંભળી રાજાએ બહારવટીયાને બોલાવ્યું. પછી તે કંઈક તેને પૂછવાને વિચાર કરતે હતે તેટલામાં તેણે ખ ખેંચીને રાજા ઉપર માર્યો કે તરતજ અંગરક્ષકે રાજાને બચાવી અને અટકાવી દીધે. તેમજ બીજા સેવકે તે મરણયાનું ખર્મ ખુંચી લઈ તેને બાંધીને મારી નાખ્યું. પછી તે ખીલ રાજાને આપે. રાજાએ આ તરફ દૃષ્ટિ કરી જોયું તે તેની ઉપર દુર્લભનું નામ