________________
દુર્લભની કથા.
( ૨૬૩)
ગતિ હાય છે.” તેમાં જે દાન આપતા નથી, તેમજ પેાતે ઉપભાગ કરતા નથી તેના દ્રવ્યની ત્રીજી ગતિ એટલે નાશ થાય છે. માટે મ્હે' દાનમાગે કંઇપણ વાપર્યું નહીં, તેમજ પાતેપણુ લેગ વિલાસ કર્યો નહીં, તેથી છેવટે મ્હારી સર્વ લક્ષ્મીના વિનાશ થઇ ગયા, હવે રાજસભામાં જઇ રાજાને સંભળાવુ અને જો તે ધૃત્તના પાસેથી મ્હારી લક્ષ્મી પાછી અપાવે તેા ઠીક. એ પ્રમાણે વિચાર કરી શ્રેષ્ઠી ન્યાયમ ંદિરમાં ગયા અને વિન તિપૂર્વક કહ્યુ કે હે રાજાધિરાજ ! આપના દ્રવ્યની ફરીયાદ. નગરના ઉદ્યાનમાં જે પુરૂષ અનેક પ્રકારના વિલાસ ભાગવે છે તે નક્કી ચાર છે. કારણુ કે પ્રથમ મ્હે. સ્મશાનમાં પુષ્કળ ધન દાયુ હતુ, તે કાઢી લઈને સમસ્ત વૈભવવડે તે ધૃત્ત આનંદ કરે છે. તે વાત સત્ય છે. એ પ્રમાણે શ્રેષ્ઠીનુ વચન સાંભળી રાજાએ તરતજ કેટવાળને હુકમ કર્યો કે જલદી તે ધૂત્તને બાંધી મ્હારી આગળ હાજર કરો. તે સાંભળી તરતજ સુભટો સાથે કાટવાળ નગર મહાર નીકળી પડયા અને તપાસ કરી તેને બાંધીને રાજાની આગળ હાજર કર્યો. ચાર ખેલ્યે, હું રાજન્ ! મ્હારે શે। અપરાધ છે ? રાજા ા, આ સાગરદત્તના નિધાન હું ચારી લીધેા છે. ચાર ખેલ્યા, હે નરાધીશ ! એણે મ્હારી પાસેથી કંઈપણ વસ્તુ લીધેલી છે તે જો હુને પાછી આપે તે હું તેનુ સ ધન પાછું આપવા તૈયાર છું. રાજાએ શેઠ તરફ ષ્ટિ કરી કે તરતજ તે એક્લ્યા, હે રાજન ! મ્હેં તેની પાસેથી કંઇપણ લીધું નથી. વળી ચારની પાસે લેવા જેવુ પણ શુ હાય ? તે સાંભળી ચાર ખેલ્યા, હે રાજન ! બહુ પરિશ્રમને લીધે થાકીને સ્મશાનની પાસે ભરનિદ્રામાં હું સુઇ રહ્યો હતા. તેવામાં ત્યાં આવી એણે મ્હારા કાન, નાક અને ઓષ્ઠ કાપી લીધા છે. તે મ્હેને પાછા આપીને