________________
(૨૬૨ )
શ્રીસુપા નાથચરિત્ર.
વિગેરે ઉત્તમ પદાર્થો લઇ ઉદ્યાનમાં ગયા. તેમજ પેાતાની સાથે નગરના સર્વ ગાયકાને પણ ખેાલાવી ગયા, ત્યાં જઇ બહુ આનંદ પૂર્વક ઉત્તમ વજ્ર, ભેાજનાદિક વડે સર્વ લેાકેાને સંતુષ્ટ કર્યો. યાચક, અનાથાર્દિકને પણ ઈચ્છા પ્રમાણે ખુશી કર્યો. તેથી તે પણ પ્રસન્ન થઈ કહ્યું` રાજા સમાન દાની તરીકે તેનું વર્ણ ન
કરવા લાગ્યા.
ત્યારબાદ તે કાર્પેટિકની લેાકમાં બહુ પ્રસિદ્ધિ થઇ. તે વાત સાગદત્તના જાણવામાં આવી. કે તરતજ તેને સદેહ - થયે કે મારૂ ધન તે તે સ્થાનમાંથી એણે નહીં લીધુ હાય ? વળી તેમ પશુ બનવા જેવા સંભવ છે. કારણકે તે વખતે તે કાટિક શ્વાસ રોકીને પડયા હતા. એમ વિચાર કરતા સાગરદત્ત તે ધૃત્તને જોવા માટે ત્યાં ગયા. કુંકુમ ચંદનના લેપથી પિ જરવ વાળા, વેશ્યાઓના સમાગમમાં પડેલા, અને નાક, કાન તથા આઇને વસ્રવડે જેણે ગુપ્ત રાખેલા છે એવા તે કાર્પેટિકને જોઇ પેાતે ચિતવવા લાગ્યા કે, જે ધન દુ:ખથી મેળવવામાં આવે છે, તે દુ:ખથીજ ભેગવાય છે. અને તે ચાર ચરટાઓને ભાગ્ય થઈ પડે છે. એમવિચાર કરી શ્રેષ્ઠી સ્મશાનમાં ગયા. અને દ્રવ્ય રહિત ખાડાઓ જોઇ બહુ વિલાપ કરવા લાગ્યા. હા! દેવ ! મ્હેંકાઇ દિવસ દુરાચાર સેબ્યા નથી, છતાં મદ પુન્યવાળા મ્હારા ધનના નાશ શાથો થયા ? વળી જો ધર્મ માર્ગમાં આ દ્રવ્ય વાપર્યું. હાત તે આ સ્થિતિ આવત નહીં. તેજ પ્રમાણે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—
दानं भोगोनाश - स्तिस्रोगतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति ॥ અ—“ દાન, ભાગ અને નાશ એમ દ્રવ્યની ત્રણ
સાગરદત્તના પશ્ચાત્તાપ.
પ્રકારની