________________
પ્રારંભમાં ચરિત્રના પ્રથમ પૃઇના મથાળે સૂરિજી પિતાના સદગુરૂ દેવના ચરણસરેજમાં વંદન કરતાં કથે છે કે –
॥ शास्त्रविशारद जैनाचार्य योगनिष्टाध्यात्मज्ञानदिवाकर सद्गुरु गच्छाधिराज श्रीमद् बुद्धिसागरसूरि चरणसरोजेभ्यो नमः ॥
વિનય અને વિવેકવડે વિભૂષિત આપણા ચરિત્ર લેખની લેખિની હવે ચરિત્ર લેખનના મેદાનમાં પૂર વેગથી ચાલે છે. આ લેખક આચાર્યશ્રીની લેખનશક્તિ પાંડિત્ય અને કવિત્વશક્તિનું પીછાન તે હું પ્રથમ ભાગમાં જ કરાવી ગયો છું. એટલે હવે કથાના રસકુંડમાંજ ડૂબકી મારવી રહે છે.
ધર્મ જીજ્ઞાસુ, પિતાના મનુષ્યભવને સફળ કરવાની મહેચ્છાવાળા શ્રાદ્ધજનોને નિત્ય સેવવાગ્ય-મુક્તિમાર્ગ દાતા ભગવતે ભાખેલ સમકત મૂલ બારવ્રત, તેના અતિચાર અને એના સેવનથી થતાં અનિષ્ટ તથા વ્રત પ્રતિપાલનથી થતાં ઉત્કૃષ્ટ ફળ નિર્દેશ આ ગ્રંથમાં ઉત્તમ રીત્યા વર્ણવ્યો છે. ને તે ઉમદા દષ્ટાતિવડે વિશાળતાથી કહેવામાં આવ્યો છે. વળી તે કથા વર્ણનમાં ચાતુર્ય–ઉત્તમ બુદ્ધિ વિલાસ, જનસ્વભાવ દર્શન, અદ્દભુત ગૂઢ ગંભીર તત્વજ્ઞાન પ્રરૂપણા, તત્સમયના લેકચાર ધાર્મિક-વ્યાવહારિક-સામાજીક, રાજકીય પરિસ્થિતિ, પ્રબળ વૈરાગ્ય ભાવના, અને સંસારની અસારતા આદિ વિકટ પ્રશ્નોના ઉકેલ સરળ અને સફળતાથી ક્યાં છે. વિદ્વાન અને સામાન્ય જ્ઞાન પામેલ મનુષ્યને વા ધર્મજીજ્ઞાસુ વનિતા વર્ગને પણ સુલભતાથી સહજ સમજાય તેવો આ ધર્મકથા ગ્રંથ છે.
લેખક મહાશય પોતાની સુરસ રસભર વર્ણન રેલી આ દિતીય વિભાગમાં પણ એક સરખી રીતે જ ચલાવ્યે જાય છે. વળી તેમ કરવા જતાં તેમાં કઈ જાતનો દેષ ન આવતાં ઉલટાં નવિન રસનાપૂર તેમાં છવાતા જાય છે, વાંચક તેમાં લિન બનતો જાય છે.
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને વંદન કરીને હવે મહા ભાગ્યવાન-તત્વજ્ઞાનના જીજ્ઞાસુ ? કાનીયું રાજી પ્રભુને ત્રીજા અવ્રતનું સ્વરૂપ જણાવવા વિનંતી કરે છે. ગ્રામ, આકર અને નગરાદિક સ્થાનમાં સચિન, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારના વેર ન્યારોનું અલગ હેાય તેને