________________
ત્તશ્રેષ્ઠિની કથા.
(૨૧૭)
થાય છે તેઓ કુગતિમાં જાય છે, અશુદ્ધ અને અનાચારી પ્રેતાએ ઉચ્છિષ્ટ કરેલું, તેમજ સાવધ અને વિષ સમાન તથા અનેક જીવાના ઘાત કરનાર એવા રાત્રી ભાજનના ડાહ્યા પુરૂષા સથા ત્યાગ કરે છે. દિવસ અને રાત્રીને સમાન કાળ ગણાય છે માટે જે રાત્રી . ભાજન નથી કરતા તેઓ અર્ધ - ઉપવાસી ગણાય. છે. વળી જે રાત્રી ભાજનના ત્યાગ કરી સેા વર્ષ જીવે છે તે ભવ્યાત્મા પચાશ વર્ષ ના ઉપવાસનુ ફળ મેળવે છે. અને તેથી તે જીવ સ્વર્ગ લેાકમાં દેવાંગનાએ સાથે સુખ ભાગવી પુનઃ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. અને તે ભવમાં જૈન દીક્ષા ગ્રહણ કરી કર્માંના ક્ષય થવાથી છેવટે મેાક્ષ સુખ મેળવે છે. આ પ્રમાણે સમજીને જે રાત્રી Àાજન વ્રત પાળે છે તે સદા સુખી થાય છે. અને જે પ્રાણી નિયમ લઇને ક્રીથી રાત્રી ભાજન કરે છે તે પ્રાણી સુલસની માફક દુ:ખી થાય છે.
સિદ્ધરાજ,
અવતી દેશમાં ચેાગિનીના મુખ્ય સ્થાનભૂત ઉજિયની નામે નગરી છે. જેના રાત્રી અને દિવસે સમાન સ્થિતિમાં ચાલ્યા જાય છે એવા મહાન પરાક્રમી સિદ્ધરાજ નામે રાજા તેમાં રાજ્ય કરે છે. વળી તે રાજા દિવો સ્ત્રીઓ સાથે‘અને રાત્રીએ યાગિ નીચેા સાથે ક્રીડા કરે છે. એમ ક્રીડા વિલાસમાં અતિ માસક્ત હાવાથી તે રાજા ગત સમયને પણ જાણતા નથો. એક દિવસ સિદ્ધરાજ પાતે રાત્રી ચર્ચા માટે બહાર નીકળ્યેા અને ક્રૂરતા તા ભયંકર સ્મશાન ભૂમિમાં ગયા. ત્યાં જઈ નિર્ભીય મનથી ઉચ્ચ સ્વરે ખેલ્યા, હે ભૂત, પીશાચ, રાક્ષસ, યક્ષ અને ચેગિ નીએ ! ક્ષણમાત્ર એકાગ્ર ચિત્તે એક મ્હારૂ વચન તમે સાંભળે, હું સિદ્ધરાજ નરેંદ્ર પાતે તમ્હારી પ્રસિદ્ધિ સાંભળી કાતુકવડે અહીં આ છું, માટે તમ્હારી રૂદ્ધિ સહિત તમે પાતપાતાનાં સ્વરૂપ