________________
(૨૧૪)
શ્રીસુપા નાચરિત્ર.
આ ઉપરથી મ્હારે માટે મ્હારૂ હૃદય રીતે છુટશે ? ભાઈઓને આ
લીધે કામાતુર થઈ પિતાના સમગ્ર વૈભવના નિઃશંકપણે તે વિનાશ કરે છે. એમ અનેક કારણેાને લીધે પુત્રાત્પત્તિ સર્વ થા પિતાને દુ:ખદાયક થાય છે. છતાં પણ પુત્ર ઉપર મહાન્ પ્રતિખંધ કરવામાં આવે છે. તે મ્હાટુ આશ્ચર્ય છે. અથવા જો માહનીકના મહિમાની સંપત્તિ ન હેાય તા દુ:ખદાયક એવા પુત્રના જન્મ સાંભળી કાણુ આનંદ માને ? તે હુવે પુત્ર સંબંધી નિયમ છે. વળી તે સ્ત્રી બહુ ખળે છે. તે . મિંચારી આ દુ:ખમાંથી કેવી હા ! તેને એક ઉપાય છે. શ્રીનગરમાં તેના સર્વ કિકત કાઇક પુરૂષ દ્વારા પત્ર મોકલી હું જણાવું, જેથી તેઓ ધન આપીને પેાતાની મ્હેનને છોડાવશે. એમ વિચાર કરી પત્ર લખી એક પુરૂષને ત્યાં માકલ્યા. તેણે પણ થાડા દિવસેામાં શ્રીનગરમાં જઇ તેઓને પત્ર આપ્યા. પત્ર ઉકેલી વાંચ્યેા તા તેમાં લખ્યુ હતુ કે, જેમ અગસ્ત્ય મુનિએ સમુદ્રનું જલપાન કરી જળ ખુટાડયું હતુ તેમ તમ્હારા ભાણેજે જુગારના વ્યસન વડે એક સાથે સમગ્ર મ્હારા ધનને વિનાશ કર્યો છે, તમ્હારી મ્હેનને પણ જુગારીએએ તેના દેવાપેટે એક લાખ રૂપીઆ માટે પેાતાને કબજે રાખી છે. માટે આપને જેમ ચાગ્ય લાગે તેમ કરશે!. આ પ્રમાણે લેખ વાંચી તેનાં નેત્રામાંથી અશ્રુધારા વહેવા લાગી. અને પરસ્પર સ્નેહને લીધે ખેલવા લાગ્યા કે, અહા ! વ્હેનને દારૂગૢ દુ:ખ આવી પડયુ છે, તેા પછી હાથીના કાન સમાન ચંચલ એવુ આ ધન આપણે શા કામનું છે ? આ સર્વ સમૃદ્ધિ ન્હેનને માટેજ છે. વળી જેના આશીર્વા દથી અનેક વિન્નો દૂર થાય છે. એવી ભગની સમાન સમગ્ર કુટુંબની અન્દર ખીજું કાણુ છે. ? સર્વ ઉત્સવા પણ મ્હેનને લઇનેજ પ્રવૃત્ત થાય છે. માટે ધન્ય છે! તે ગૃહસ્થાશ્રમિઆને કે