________________
વિશ્વસેનની કથા..
(૧૭) માટે હે સુજ્ઞ સ્ત્રી ! કર્મને ઉચ્છેદ કરવામાં તું તત્પર થા. જેથી ફરીને કોઈ વખત હને આવું સાંસારિક દુ:ખ પ્રાપ્ત થાય નહિં. એમ કેટલેક ઉપદેશ આપીને કુમારે તેને શોક દૂર કર્યો. અને ગેપ જેમ ગેપીનું આશ્વાસન કરે તેમ કુમારે પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલી એવી પણ તે બાળાને સ્વસ્થતા પૂર્વક પિતાની પાસે સ્થાપના કરી. ત્યારબાદ તેણીએ પિતાનું ચરિત્ર કુમારની આગળ કહેવાને પ્રારંભ કર્યો. શ્રીનગરને રહીશ સેમદેવ નામે શ્રેણી છે. તેની કનકશ્રી નામે
પુત્રી છું. વળી તેજ નગરવાસી શાલીભદ્ર કનકશ્રીનું નામે શ્રેણીની સાથે હું પરણેલી છું. તેમજ ચરિત્ર. બહુ સત્કાર પૂર્વક તે મહને પોતાને ઘેર લઈ
ગયે. અને મહારી સાથે બહુ આનંદથીવિષય સુખ જોગવતા હો, વળી તેણે મને કહ્યું કે, હવે હારા પિતાને ત્યાં કઈ દિવસ ત્યારે જવું નહીં. મહું પણ તે પ્રમાણે કબુલ કર્યું. ત્યારબાદ વિનય પૂર્વક મહેં કહ્યું કે, હે નાથ ! હારા માતાપિતા કદાચિત ને લાવે તે હારે છુટી આપવી પડશે. તે પણ તેણે બરોબર માન્ય કર્યું નહિં. ત્યારબાદ એક દિવસ અર્ધરાત્રીના સમયે નજીકના ઘરમાં કોઈક પુરૂષ ગાયન કરતા હતા, તેને સુંદર નાદ મહારા સાંભળવામાં આવ્યું. તે ઉપરથી મહેં હારા સ્વામીને કહ્યું કે, હે નાથ ! આ ગાયન કરનાર પુરૂષની પચીસ વર્ષની ઉંમર છે. તે જાતે ક્ષત્રીય છે. તેના શરીરની કાંતિ ગેર છે. તેનું આયુષ્ય થવું છે. આકૃતિ બહુ મહેર અને શરીરે તે પુષ્ટ છે. ગુદા સ્થલમાં એક તિલનું તેને ચિન્હ છે, અને ધનુર્વેદમાં તે બહુ કુશલ છે. આ પ્રમાણે મહે સ્વરશાસ્ત્રથી વિશેષ હકીકત જાણીને તેને કહ્યું. તેથી તેના હૃદયમાં એકદમ ઈર્ષ્યા રૂપી અગ્નિ સળગી ઉડ્યો. અને તે જ દિવસથી હારી સાથે તેણે બલવાને સંબંધ