________________
વિશ્વસેનની કથા.
(૧૭)
મ્હારાથી રહેવાય તેમ નથી. નહીં તે આ બાબતના પણ સ ખુલાસા તને આપત. એ પ્રમાણે નૈમિત્તિકનુ વચન સાંભળી તુષ્ટ થઇ તે સખી કુમારીની પાસે ગઈ અને નૈમિત્તિકનું વચન તેને નિવેદન કર્યું . કુમારી એલી, હું સખી ? હવે દિવસ સાત રહ્યા અને વિશ્વસેન કુમાર સાતસેા ચેાજન દૂર છે, તા નૈમિત્તિકનુ વચન કેવી રીતે સત્ય થશે ? આ કા ખનવું ઘણું દુટ છે. પરંતુ જો કેવળ દેવ અનુકૂલ હોય તે તે સિદ્ધ થાય. અથવા નૈમિત્તિકની વિખ્યાતિ સારી છે તેથી તેનું વચન સિદ્ધ થશે એમાં કઇપણ સ ંદેહ કરવા જેવુ નથી. પર ંતુ હવે ત્યાં કેવી રીતે જવાશે ? એમ સ ંદેહરૂપી હિંડાલામાં આરૂઢ થઇ ગાઢ પ્રેમરૂપી ભારને વહન કરતી અને બહુ ઉત્કંઠાને લીધે સ્થૂલદેહને ધારણ કરી હુ` ભૂમિ ઉપર આળેાટવા લાગી. તેવામાં ત્યાં અપરિચિત એક વિદ્યાધર બ્યા અને તરતજ સ્પુને હરણ કરી તે અહીં લાવ્યા. પછી આજ સુધી તેણે મ્હારી પ્રાર્થના કરી કે હે સુંદરી ? મ્હારી સાથે તુ લગ્ન કર. ઉત્તરશ્રેણીના અધિપતિ પવનવેગ નામે વિદ્યાધર છે અને કનક ચૂડ નામે હું તેના પુત્ર છું વિગેરે વાગ્યે તે ખેલતા હતા તેટલામાં સાક્ષાત રત્નરાશિ હોય ને શું ? એમ પોતાની કાંતિવડે સુર્યમંડલને પણ ઉલ્લ્લંધન કરતા એક સુનીંદ્ર ઉત્તર દિશા તરફથી ત્યાં માન્યા. ઉભાં થઇ અમે બન્નેજણે મુનિ મહારાજના ચરણકમલમાં નમસ્કાર કર્યાં. ચારણ મુનિએ ધર્મ લાભ આપી કહ્યુ. હું કનકર્ડ ! સજ્જનપુરૂષોએ નિંદવા લાયક આ દુરાચાર હે કેમ આરણ્યેા છે ? મ્હારા ભાઈને તું પુત્ર થઇ મા અનુચિત કાર્ય કરતાં ત્હને લાજ આવતી નથી ? વળી વ્હારા કુલમાં કાઈપણ વખત કોઈએ કલંકની શંકા પણ કરી નથી. હવત્સ ! હાલમાં ફક્ત હાર્જ વત્તન વિપરીત દેખાય છે. વળી વિષયમાં રકત થઇ અહીં તુ પરસ્ત્રીઓ ભાગવે છે તેથી જરૂર