________________
મનાચતીકથા.
( ૧૫૭ )
ભેાજીની માફ્ક એકદમ અચેતન થઇ પૃથ્વીપર પડી જાય છે. વળી જ્યાં અનેક રાજલેાકેા પણ આવેલા છે ત્યાં આગળ કિચિત્ ગુણવાન્ એવા હારા જેવા વાણીયાની શી ગણતરી ? તેમજ અન્યત્ર પણ કહ્યુ છે કે
यस्य वज्रमणेमेंदे, विद्यन्ते लोहसूचयः ।
ન
करोतु तत्र किं नाम, नारीनखविलेखनम् ॥ અર્થ – જે વજ્રમણિને વિધવામાં લેઢાની સાથે પણ ભાંગી જાય છે તે વજામણિને સ્રીયાના નખ શી રીતે વિધી શકે?” માટે હે વત્સ ? સાહસ કાર્ય માં પેાતાનુ જીવિત તુ શા માટે વિનાશ કરે છે ? મ્હારૂ' કહેવું માની છાના માના એસી રહે. એમ સાંભળી મનાથ આવ્યે હે શેઠજી ? આપનુ કહેવું સત્ય છે. એમાં ફાઇ પ્રકારના સ ંદેહ નથી. પરંતુ આ સ` લેકા બહુ દુ:ખી થયેલા છે. તેઓની સ્થિતિ જોઈ મ્હને દયા આવે છે. વળી સત્પુરૂષા પાપકારને માટે પેાતાના જીવિતને પણ તૃણ સમાન ગણે છે. જીવિત અને લક્ષ્મી કેને ઇષ્ટ ન હેાય ? છતાં સમય ઉપર તે અને તૃણુથી પણ હલકાં થઈ પડે છે. વળી આજે પાછલી રાત્રીએ મ્હને સ્વમ આવ્યુ હતુ. તે ઉપરથી હું મ્હારા આત્માનું સર્વથા કુશલપણું જોઉ છું. એ પ્રમાણેનુ મનારથનુ વચન માન્ય કરી મહેદ્રસિંહું તેને રાજા પાસે લઇ ગયા અને તેની શક્તિ કહી બતાવી. ત્યારબાદ રાજા કુમારને સજીવન કરવા માટે તેની પાસે લઈ ગયા. ત્યાં જતી વખતે મનેારથે પણ નૈષધિકીના ઉપચાર કરી પાંચપરમેષ્ઠીના સ્તાત્રના પ્રારંભ કર્યો જેમકે-પ્રચ'ડ માહરૂપી મલ્લને ભેદવામાં કુશલ, આઠ મહાપ્રાતીહા વડે વિભૂષિત અને ભવ્ય જનારૂપી કમલેાના પ્રતિબેાધક એવા સવ અને ભગવાનને નમસ્કાર ? સિદ્ધિ સુખમાં મગ્ન થએલા, દન અને ઉત્તમ જ્ઞાનરૂપી તેજવડે વિરાજીત અને ત્રણ લેાકમાં પ્રસિદ્ધિ પામેલા સર્વે સિદ્ધ પરમાત્માને વારંવાર નમસ્કાર. તેમજ