________________
(૧૪૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. મોટામાં મોટું દુઃખ ગણાય છે, તેમજ જેઓ ઈચ્છા રહિત પણે વર્તે છે. તેઓ ઉત્તમોત્તમ સુખિ ગણાય છે. કહ્યું છે કે- ' '
तन्दुलमानमेकं, कन्दर्पहराऽपियुवतिरैकवा । पृथ्वीपतेरगिफलं, शेषः लशोऽभिमानो वा ॥
અર્થ – ઉદરપૂર્તિ માટે ચેખાઓનું માપ એક સરખું હોય છે. તેમજ કામદેવને હરણ કરનારી યુવતિ પણ એકજ હોય છે.” માટે હેટા પૃથ્વી પતિનું પણ ફળ માત્ર તેટલું જ હોય છે.” બાકીને કલેશ અથવા અભિમાન સમજ. વળી જેમ જેમ લેભની શાંતિ અને પરિગ્રહને આરંભ સ્વલ્પ થતા જાય છે તેમ તેમ સુખની વૃદ્ધિ અને ધર્મની સિદ્ધિ થાય છે. એ પ્રમાણે દેશના સાંભળી પુત્ર સહિત શ્રેષ્ઠીએ દેશનાને ભાવાર્થ સમજી મુનિ પાસે વિનય પૂર્વક સમ્યકત્વ સહિત પાંચમું અણુવ્રત ગ્રહણ કર્યું. પછી માનદેવ સહિત શ્રેણી મુનીંને નમસ્કાર કરી પોતાના સ્થાનમાં ગ. પુત્ર સહિત તે જૈનધર્મની આરાધના કરતું હતું, તેમજ નિર્ધનતાના દુઃખથી કલાત થઈમાનદેવ નિરંતર અસ્થિરવૃત્તિઓ ફરતે હતે. તેવામાં એક દિવસ તે નગરની સમીપના મહેરા ઉલાનમાં ફરવા નીકળે હતું ત્યાં ગીશ્વર નામે ત્રીદંડીને તેને સમાગમ થયે. આદરપૂર્વક નમસ્કાર કરી તેણે પૂછ્યું છે
ગીશ્વર ! કેઈપણ એ ઉપાય બતાવે કે જેથી મહને લક્ષમીને લાભ થાય. વળી હે ગી! આજ સુધી મહેં જે જે ઉપાય કર્યા તે સર્વ નિષ્ફળ થયા છે. ત્યારે ત્રીદડીએ કહ્યું. મહારી આગળ નકામું બોલવાની કંઈ જરૂર નથી. હે વત્સ! જે હારે વિશેષ લમી મેળવવી હોય તે છ માસ સુધી તું હારી પાસે રહે, કોઈપણ સમયે હારી પાસેથી ત્યારે દૂર જવું નહીં. વળી ભેજના વિગેરેની કોઈ પ્રકારે ચિંતા કરવી નહીં. પછી માનદેવ બે આપનું કહેવું યોગ્ય છે પરંતુ મારા માતાપિતાને ભોજન માત્ર