________________
મુનિ એવા અકાર્યથી તેને.વારી મુનિ ધર્મનો ઉપદેશ આપી દીક્ષા આપે છે, તેજ મુનિ હું પોતે.
આ શ્રવણું કરી વૈરાગ્ય પૂર્વક પોતે મેઘરથ તથા તેને બંધુ સમ્યકત્વાદિ વૃત લે છે, તેમાં વિશેષ દિગવત ગ્રહણ કરે છે. અન્યદા બે ભાઈઓ દ્રવ્યોથે વિદેશ જતાં કરિયાણું વેચવા દૂર દેશાવર જવાના નિર્ણય પર આવવા ચર્ચા કરતાં મેઘરથ વ્રત ભંગ કરીને પણ જવા કટિબદ્ધ થતાં મને રથ સર્વમાલ તેને આપી દઈ નિવૃત્ત થાય છે ને મેઘરથ આગળ વધે છે. રસ્તે વારાણસીમાં દાણ ચેરી કરે છે ને અપમાન પામે છે. ને બજાર સે થઈ જતાં નુકશાનમાં આવી જઈ ધર્મથી પણ પતિત થાય છે.
અહીં મને રથ ઉજયનીમાં રહે છે. ત્યાં રાજપુત્રને સર્પદંશ થતાં ગારૂડીયોના ઘણા પ્રયત્ન વિષ નથી ઉતરતું, ત્યારે નગરમાં હાહાકાર બની જતાં પહ વજડાવે છે ને અધું રાજ્ય લઈ સર્પ ઉતારનારને આમંત્રે છે. મરથ પિતે જ્યાં રહે છે તે મહેન્દ્રસિંહની આજ્ઞા લઈ જવા તપ્તર થાય છે. ને ત્યાં જઈનષેધકીના ઉપચાર પૂર્વક પંચ પરમેષ્ટિ સ્તોત્રના
સ્મરણ પૂર્વક નમસ્કાર મંત્રથી રાજકુમારને સજીવન કરે છે. ત્યાં પરમેદિના શ્રવણથી રાજકુમારને પૂર્વભવનું જ્ઞાન થાય છે. ને મિથ્યાત્વ દૂર થાય છે. જે વ્યંતરે તે કુમારમાં સર્પપણે ડશી પ્રવેશ કરે તે વ્યંતર પૂર્વભવમાં દેશવિરતિ વ્રતથી ભ્રષ્ટ થયેલો હતો તેમ જણાય છે. તે વ્યંતર દેશાવિરતિ વૃતથી કેમ ચલિત થયો તે પિતાના પૂર્વભવની લંબાણ કથા કહે છે તેમાં ઘણું આડ કથાઓ આવે છે.
'રાજા મનોરથના આ મહા કાર્યથી પ્રસન્ન થઈ તેને પિતાનું રાજ્ય આપવા જણાવે છે પણ નિઃસ્પૃહ મનોરથ તે ન લેતાં રાજાને ધર્મમાં સ્થિર કરે છે ને રાજા તેને નગરશેઠના પદે નિયુક્ત કરે છે. ને તે જૈન ધર્મ પ્રતિપાલન કરતો થકે ત્યાં સુખપૂર્વક વસે છે.
વૈભવશાળી મને રથની હકીક્ત મેઘરથના જાણવામાં આવતાં દરિદ્રી થયેલ તે ભાઈના દ્વારે આવે છે ને મનોરથ પણ તેને પિતાને ત્યાં જ પિતાની જેમ રાખે છે ને પિતાના માતા પિતાને પણ બોલાવી સૌને ધર્મ,