________________
(૧૩૨)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર તથા મંત્રી વિગેરે મુખ્ય કેને આપી. વળી બાકી રહેલી આ ભસ્મ આપને માટે ભેટ તરીકે મોકલી છે. એમાં સાંભળી રિપુ ગંજ રાજાએ પ્રસન્ન થઈ પિતે તે ભસ્મનું તિલક કર્યું. પછી સંતુષ્ટ થઈ કોશલ મંત્રીને પૂછવા લાગ્યો કે તહાર રાજાની બીજી કોઈ પણ એવી શક્તિ છે ખરી ? કેશલ બેલ્યો હાર, સ્વામિની અંદર એવી શક્તિઓ રહી છે કે તેનો અંશ માત્ર પણ અન્યમાં ભાગ્યે જ હશે. વળી તેમની આજ્ઞા શક્તિ એવી છે કે આ દુનીયામાં કોઈ પણ પ્રાણી તેનું ઉલ્લંઘન કરી શકતું નથી. ત્યારબાદ ભિન્ન ભિન્ન દેશોમાંથી આવેલા પુરૂષ સ્પર્ધાને
લીધે પોતપોતાના રાજાઓની આજ્ઞાનું આજ્ઞાને વર્ણન કરવા લાગ્યા. તેવામાં નગરની અંદર ચમત્કાર. એકદમ ભયજનક મહાન કેળાહળ થયા.
તે સાંભળી રાજાએ તે સ્વરૂપ જાણવા માટે તેના જાણકારને પૂછયું. અરે? આ બૂમ શાથી થઈ છે? તેને તપાસ કરી એક સુભટ બેલ્યો રાજાધિરાજ! હાલમાં નગરની અંદર ગૃહાદિકને ઉખેડી નાખતા મન્મત્ત (નિરંકુશ) થએલે એક હાથી પોતાની ઈચ્છા પ્રમાણે લોકોને ત્રાસ આપે છે. તે સાંભળી રાજા બોલ્યા અરે! સુભટો! જલદી આ હાથીને પકડો. તે વખતે તેને જવાબ કેઈએ પણ ન આપે ત્યારે એક દ્વારપાળ વિનય પૂર્વક બો. હે નરાધીશ! પિતાના રાજાની આજ્ઞાથી આ મંત્રી પિતે જ હાથીને વશ કરશે. એમાં બીજાની જરૂર નથી. માટે એને જ આજ્ઞા આપે. ઉપગજ રાજાએં તે પ્રમાણે કાશ. લને આજ્ઞા આપી. ત્યારબાદ કોશલ મંત્રી રાજાની આજ્ઞા લઈ ક્ષણમાત્રમાં નૃપ અને નાગરિક કે સાથે હસ્તિ પાસે ગયો. અને વિધિ સહિત હસ્તસ્તંભન વિદ્યાનું ધ્યાન કરી હાથીને કહ્યું કે જો તું અહીંથી ડગલું માત્ર પણ ચાલે તે હુને હારા