________________
(૨૨)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. હારી ઈચ્છા પ્રમાણે વરદાન માગ. શ્રેણી છે જે કે તું તુષ્ટ થઈ છે તે પણ મહારે હારું કામ નથી છતાં જે મહારી ઉપર તું ખરેખર પ્રસન્ન થઈ હોય તે મહારૂં સમસ્ત કુટુંબ કેઈપણ સમયે દંત કલેશથી છુટું ન પડે તેવી રીતને બંદેબસ્ત કર. તે સિવાય બીજું કંઈપણ હારૂં મહારે કામ નથી. તે સાંભળી હાસ્યપૂર્વક લક્ષમીદેવી બોલી. હે શ્રેષ્ઠી! તું વ્યવહારમાં બહુ દક્ષ છે. કારણ કે આ વચનથી હું હારા પગ બાંધી લીધા. વળી મહારા પ્રયાણને મુખ્ય ઉપાય એ છે કે પ્રથમ તે બંધુઓને હું દંત કલેશ કરાવી પરસ્પર સ્નેહથી છુટા પાડું છું. પછી તેઓ કલેશ કરી રાજા પાસે ફર્યાદ કરે છે. ત્યાં આગળ એક બીજાનું તેઓ વિરૂદ્ધ લે છે. તેથી રાજા તેઓને દંડ કરે છે. અથવા તે તેઓ અન્ય અન્ય યુદ્ધ કરી પુણ્યહીન થઈ મરણ પામે છે. ત્યારબાદ તે સર્વ ધન રાજાને સ્વાધીન થાય છે. માટે હે બંધુ ! લક્ષમીમાં કાંઈ સાર નથી. વળી હે ભાઈ ! જો કે ધનશ્રેષ્ઠી મિથ્યાષ્ટિ, અવિવેકી અને જેનમતથી વિમુખ હતા છતાં પણ તેની ઈચ્છા લક્ષમી ઉપર થઈ નહીં. અને તું તે વિવેકી, વ્રતધારી અને જૈનમતમાં નિપુણ છે. તે પણ બહુ નિષ્ફરતાથી લુબ્ધ થઈ પોતે ગ્રહણ કરેલા નિયમનો ભંગ કરે છે. જે મૂઢ! આ વ્રત લેતી વખતે ગુરૂએ હને ના પાડી હતી છતાં પણ હું આ નિયમ લીધે છે. માટે હજુપણ તું આ અતિચારથી વિરામ પામ, વિરામ પામ તે સાંભળી ભરત બેલે શું મહેં આ ખોટું કર્યું છે? જેથી મહને પણ ઉપદેશ દેવા તું તૈયાર થયો છે. તું એકલે જ ધાર્મિક હશે? બીજે કઈ હશે જ નહીં? રસ બે હે બાંધવ! હું જે કંઈ આપને કહ્યું છે તે આપ ક્ષમા કરે. એમ કહી તે પોતાનો વિભાગ લઈ જુદે રહ્યો, અને પિતાની દુકાનમાં વેપાર કરવા લાગે, તેમજ નિરંતર વિધિપૂર્વક ધર્મની આરાધના કરવા લાગ્યા. હવે ભરત પિતાની મરજી