________________
૧૯
પરિમાણાતિક્રમાતિચાર પર દેશળ શ્રાવકની કથા સંભળાવે છે તથા ચતુર્થ દ્વિપદ ચતુષ્પદ પરિમાણાતિ ક્રમાતિચાર પર દુર્લભ ગોપની કથા વિસ્તારથી વર્ણવે છે. પચમ મુખ્ય પરિમાણાતિક્રમાતિચાર ( એટલે પેાતાના મૂળ નિયમથી અધિક થ ગયેલી પાત્રાદિક વસ્તુ ભાંગીને ક્રીથી તેટલી સંખ્યા પૂર્ણ કરવી તે ) ઉપર માનદેવની કથા કહી બતાવે છે. અહીં પાંચે અતિચારનું સ્વરૂપ પૂર્ણ થાય છે. આ કથામાં આડ કથાઓ પણ રસમાં વૃદ્ધિ કરી ઉપદેશને વધુ રસાળ ને દ્રઢ કરે છે.
છઠ્ઠા દિગ્પરિમાણુવ્રત ( જે શ્રાવક ઉંચી નીચી અને તિક્દિશા સબધી ગમનાગમનથી યેાજન સંખ્યાનું પ્રમાણ કરે છે તે ચૌદ રજ્જુ પ્રમાણ લાકમાં રહેલા જીવાને અભયદાન આપવામાં હેતુભુત થાય છે) ઉપર મનેારથ વિણકની કથા કહે છે.
આમાં સુધન શ્રેષ્ટિની મહિમા પત્નીથી ઉત્પન્ન થયેલા મેધરથ અને મનારથ નામે બે પુત્રા એકદા આશ્રવનમાં ક્રીડાથે જતા હતા ત્યાં મહા પ્રભાવિક મુનીંદ્રને જોતાંજ તેમને નમી તેઓએ આવા ભર્ યૌવનમાં કાં દીક્ષા લીધી એમ પુછતાં વૈરાગ્ય ઉપરાંત એક રાજકન્યા પણ મારા વૈરાગ્યને હેતુભુત છે એ જણાવતાં તેનું ચરિત્ર પણ તેઓ પૂછે છે, તે મુનિ પેાતાનુ જીવન વૃત્તાંત ઉપકાર દષ્ટિએ કહે છે.
ધરણી તિલક નગરના રાજા મહેશ્વરની તિલાત્તમા નામની અતિ સુન્દર ને જ્ઞાની પુત્રીને રાજા પ્રશ્ન કરે છે—પુત્રી ! ત્યારે ભર્તા કાણુ થશે ? તેના જવાબમાં તે રાજકન્યા પેાતાના ભર્તા સુભટ, નૈમિત્તિક અથવા વિજ્ઞાનવેત્તા થશે એમ જણાવે છે. આ પરથી તસમયની લલનાઓની શૂરવીરતાપરની પ્રીતિ, નૈમિત્તિક જ્ઞાન તથા વિજ્ઞાન પરની ભક્તિ આસક્તિ પ્રકટ જણાય છે. આજની શુષ્ક કેળવણી અને તે સમયના જ્ઞાનમાં આત્માન જમીનના ક્ક આ પરથી અવમેાધાય છેજ.
હવે રાજા તેવા કેાઈ ગુણે વિભૂષિત વીર, નૈમિત્તિક કે વિજ્ઞાન શાસ્ત્રીને જામાતૃ તરીકે શોધી લાવવા અનુચરા પાવે છે. તે જુદે જુદે સ્થળે તપાસ કરવા મત્રી પ્રતિહાર આદિ નીકળી પડે છે મંત્રીને એક શૂરવીર નર મળે છે જે પેાતાનું અદ્દભુત વીરત્વ મત્રીને બતાવવા મંત્રીના હજાર