________________
(૧૦૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
તે સાંભળી શેઠ કંઇક ખાલવાના વિચાર કરતા હતા તેટલામાં તે વ્યંતર પેાતાના સ્થાનમાં ચાલ્યેા ગયા. રાજાના નામવાળા કલશ જોઇ શેઠ પોતે સવારમાં મુખ્ય પુરૂષાને સાથે લઇ રાજા પાસે ગયા, અને તેણે લેટ મૂકીને વ્યંતરનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. રાજાએ પણ તેમાંથી એક કલશ ત્યાં મગાળ્યા. ઉપર લખેલુ પેાતાનું નામ જોઇ બહુ ખુશી થયા અને તે ખેલ્યા કે મહાભાગ ! મા સ દ્રવ્ય હું તને અર્પણ કરૂ છું. ત્યારબાદ અહુ સતાષી એવા સેન એલ્યો, હું નરાધીશ ! પ્રથમ વ્યંતરે હુને દશલાખ સેાનૈયા આપ્યા છે, તેમાંથી પણ મ્હારે તે એકલાખ જ કામના છે. નવલાખ સેાનૈયા વ્યંતરના કહેવાથી મ્હારે ધર્મ માં વાપરવાના છે. એમ સાંભળી સંતુષ્ટ થઈ રાજાએ તે સર્વ ધન તેને અર્પણ કરીને કહ્યુ કે ત્હારી ઇચ્છા પ્રમાણે આ સર્વ ધન ધર્મ કાર્ય માં સુખેથી વા૫૨. સેનશ્રેષ્ઠીએ પણ તે સર્વધન સાત તે ક્ષેત્રમાં . વાપરીને દીક્ષા ગ્રહણ કરી ક ખપાવીને સિદ્ધિ સુખ પ્રાપ્ત કર્યું. માટે હે ભવ્યલેાકેા ! સેનશ્રેણીની માફક નિરંતર સંતાષ રૂપી રસાયનનુ પાન કા કે જેથી અલ્પ સમયમાં જરા મરણથી મુક્ત થઇ મેાક્ષ સુખ પામે. इतिपञ्चमाणुत्रतपरिपालनदृष्टान्ते श्रेष्ठिसेनकथानकं समाप्तम् ||
नवघनशेठनी कथा.
પ્રથમક્ષેત્રવસ્તુપરિમાણાતિક્રમાતિચાર
દાનવીર્ય રાજા ખલ્યા, હે ભગવાન ! આપ ધર્મ શાસ્ત્રના ઉપદેશક છે. આપ પ્રાણીઓને બહુ ઉપકારક છે.. માટે કૃપા