________________
(૧૦૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
મ્હારા ઉદ્ધાર કર્યો. હું બહુ ક્રોધી દેવ છું. આ ઘર હે શૂન્ય કર્યું છે, તે સાંભળી સેન ખેલ્યા:—તમ્હારે તેમ કરવાનું શું કાર· · શુ ? વ્યંતર ખેડ્યો પ્રથમ આ ઘરના અધિપતિ હું હતા. મ્હારે બે પુત્ર હતા તેએમાં નાના પુત્ર હને બહુ પ્રિય હતા તેથી સર્વ સારી વસ્તુએ તેને માપી; તેમજ મ્હોટાને પણ કઇક માપીને બીજા ઘરમાં રાખ્યા અને મુખ્ય ઘરમાં નાના પુત્રને રાખ્યા. તેથી ક્રોધાયમાન થઇ મ્હોટા પુત્રે મને મારી નાખ્યા. પછી લઘુબંધુને પણ રાજકુલમાં પઢડાવીને તેનુ ઘેર તેણે લઇ લીધું. લઘુ પુત્ર પણ કારાગૃહમાં મરી ગયા. હું. મરીને અહીં વ્યંતર થયા. પરંતુ વિલંગ જ્ઞાનને લીધે જ્યેષ્ઠ પુત્રનું ચરિત્ર જાણી કુટુંબ સહિત તેના મ્હેં નાશ કર્યો અને ખીજું પણ જે કોઈ આ ઘરમાં રહે છે તે પણ તત્કાલ મચ્છુ પામે છે. તેથી આ ઘર ઉજજડ થયું છે. હવે તું મ્હારા ધર્મ ગુરૂ છે. માટે સ્મા ઘર હું તમને આપું છું. એમ કહી તે વ્યંતરે પાતાનું દાટેલુ ધન હતુ તે પણ જલદી ખાદી કાઢીને સેનને અર્પણ કર્યું તેની ગણતરી કરવાથી તે દશલાખ સાનૈયા થયા. જેથી સેન ઓલ્યા હું વ્યંતર દેવ ! મ્હે પરિગ્રહનું પ્રમાણ કરેલ છે તેથી લાખ મ્હારા નિમિત્તે વપરાશે, બાકીના નવલાખ ધર્મ કાર્યમાં હું વાપરીશ. અને તે પુણ્યના ભેાક્તા તમે થશે. વ્યંતર ખેલ્યા હું મહાભાગ ! તેમાંથી અધુ પુણ્ય તમને પણ મળશે, વળી બીજી' પણ જે કઇ મ્હારા લાયક કાર્ય હાય તે કહેા, માપના ઉપકારના બદલે મ્હારા પ્રાણુથી પણ વાળવાને હું સમર્થ નથી. તમ્હારી સ્વાધ્યાય સાંભળી કાર્ય –અકાના વિવેક મ્હેં જાણ્યા. તેથી મ્હારા વેરભાવ નષ્ટ થયા, ત્યારબાદ સેન એલ્યેા, સ જીવાત્માઓએ ઉત્તમ અને અખંડિત પંચેન્દ્રિયપણ' પામીને આત્મહિત કરવું. વળી તે આત્મહિત પાપકાર કરવાથી થાય