________________
સેનશ્રેષ્ઠી સ્થા.
(૧૦૫)
મંત્રી હતા તેના ઘેર ગયા અને તેની આગળ કુટુંબનું સ વૃત્તાંત કહ્યુ, તેમજ પેાતાને રહેવા માટે ઘરની માગણી કરી. મંત્રી એલ્યેા આંધવ ? રાજાનું ઘર ખાલી છે; પરંતુ તેમાં વ્યંતરના વાસ હાવાથી તેને દૂષિત ગણી કાઇ પણ તેમાં રહી શકતુ નથી પરંતુ ધર્મના પ્રભાવથી તે વ્યંતર તમ્હને કંઇ અડચણ નહીં કરી શકે. આ પ્રમાણે મત્રીનું વચન સાંભળી તત્કાળ તેણે તે શકુન ગાંઠે બાંધી લીધા અને તે વ્યંતરવાળા ઘરમાં ગયા. બહાર ઉભા રહી નૈષષિકી ક્રિયા ો બાદ આજ્ઞા લઈ ઘરની દર તેણે પ્રવેશ કર્યાં. ઈર્ષ્યા પ્રતિક્રમી સેન શ્રેષ્ઠી સ્થિર ચિત્તે સ્વાધ્યાય કરવા લાગ્યા કે રે જીવ ! ગજસુકુમાર, મેતા, મહા મુનિ સ્કંધકના શિષ્ય વિગેરે સાધુઓનાં ચરિત્રનું સ્મરણ કરતા છતા તું માત્ર આટલા ઉપરથી કેમ ક્રોધ કરે છે? વિચાર કર કે જે મહા સત્વધારી પુરૂષા છે તેએ પાતાના પ્રાણ જાય તે પણ અન્યના દ્વેષ કરતા નથી. તા તુ માટલી બધી ઓછી શકિત વાળા કયાંથી ? કે ત્હારામાં વચન માત્રથી પણ આવી અક્ષમા રહેલી છે ? વળી રે જીવ ? પ્રાણીઓના સુખ દુ:ખમાં અન્ય તે એક નિમિત્ત માત્ર છે. પાતાનાં કરેલાં કર્મ ભાગવતા છતા તુ અન્યની ઉપર શામાટે વૃથા ક્રોધ કરે છે!માહુથી વિમૂઢ અનેલા જીવાત્માઓ ધન-ગૃહાર્દિકમાં ગાઢ મૂતિ થઇ જીનવચન નહિ જાણુવાથી સંસાર અટવીમાં ભ્રમણ કરે છે. અહા ! એવા અનાય માહુને વારવાર ધિક્કાર છે. જેના વશ થયેલા પ્રાણીએ નિર્દય અને ઘાતકી બની પ્રહાર કરતાં પોતાના પુત્ર કે મિત્રાને પણ ગણતા નથી. આ પ્રમાણે સેનશ્રેણીએ મધરાત્રી સુધી સ્વાધ્યાય પાઠ કર્યાં. તે સાંભળી વ્યંતર બહુ ખુશી થયા અને આવ્યે હે મહાશય ? વિકટ સંસાર રૂપી કુવામાં હું પડતા હતા, તેમાંથી તમે
'
જ્ય તર