________________
(१००)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર મને ક્ષીણ કરી સિદ્ધિપદ પામે છે. તેમજ મનહર આકૃતિ પામીને પણ જે પુરૂષ કામને નિરોધ કરતું નથી તે પુરૂષને ઘાસના પુતળાની માફક પરાક્રમ રહિત જાણુ.
इति चतुर्थव्रतपञ्चमातिचारविपाके सुयशनृपकथानकं समाप्तम्॥ तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यंबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपगच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरश्रीमदबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेतिलब्धख्यातिव्याख्यानकोविदपन्यासश्रीमदजितसागरंगणिकृतगुर्जरभाषानुवादे. प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातीचारव्याख्योपेतं चतुर्थाणुव्रतं समाप्तम् ॥ .
HOOT