________________
૧૬
ફરમાવે છે. ગુણસુન્દરી પણ પતિ સાથે ચાલી જાય છે તે પોતાના ચતુરાઇ આદિ ગુણાવડે સદ્દામથી વિપુલ ધન વૈભવ પામી પિતાને મળી તેને ધર્મ સમજાવી વધુ ધ શ્રવણ માટે સદ્દગુરૂ પાસે લઇ જાય છે. તે ત્યાં રાજા ઉત્તમ એધ સાંભળી પોતાના ( કઢીયારા ) જમાઇ પુણ્યપાળને રાજ્ય સોંપી દીક્ષા લઇ અંતે મેાક્ષ પામે છે.. આ દૃષ્ટાંત સાંભળી પથી વણિક પિતા પુત્રે બાર પ્રકારના શ્રાવક ધર્મ અંગીકાર કર્યાં. પિતા તેા ઉદ્યમ પૂર્વક વ્રત પાળે છે પણ દુર્લભ કુલટા વિગેરે સાથે ક્રિડા કરે છે તે વાર્યા છતાં ચતુર્થાંવ્રત ખ ડીત કરી બીજા અણુવ્રતા પણ ખડે છે. પ્રાંતે એક ક્ષત્રિયની બાલ વિધવા દીકરી સાથે ચેષ્ટા કરવા જતાં. તેના પોકારથી તેના પરિ જતાના પ્રહારાદિથી તે મૃત્યુ પામી પ્રથમ નરકે ગયા. આમ અપરિગ્રહીતા સ્ત્રીને સર્વથા ત્યાગ કરવા પૂર્ણાંકના વિસ્તારથી અધિકાર પ્રભુએ પ્રકાશ્યા.
તત્પશ્ચાત્ તૃતીય અનંગ ક્રીડાતિચાર પર ધનદત્ત શ્રેષ્ઠિની કથા તથા ચતુર્થાં પરિવવાહાતિચાર પર દુર્ગાશ્રેષ્ઠિની કથા, પંચમ તીવ્રાભિલાષાતિચાર પર સુયશશ્રેષ્ઠિની કથા ઘણાજ વિસ્તાર પૂર્વક અને અતિ રસપ્રદ–દૃષ્ટાંતા સહિત, મધુર વાણીવડે કરી વિજનને હિતકારી જાણી દાનવીય રાજાને સંભળાવ્યાં છે- આ કથાઓમાં વિવિધ પ્રસંગના રંગનાં આલેખન લેખકે બહુજ ખુબીથી કર્યાં છે. પૃષ્ઠ ૧૦૧ થી સ્થૂલ પરિગ્રહ પરિમાણુ ઘૃત્ પર ઉપદેશ આપવા પ્રભુને દાનવીર રાજા વિનંતી કરતાં કહે છે કે હે ધર્મ રક્ષક ! જગદ્દગુરૂ ! પંચમ અણુવૃતનું સ્વરૂપ સમજાવે !
<
ક્ષેત્ર, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, મનુષ્ય, પશુ અને અન્ય ધાતુ વિગેરે વસ્તુઓનુ પરિમાણુ કરવું તે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત કહે
વાય છે.
આ વ્રત પર પ્રભુ સુપાર્શ્વસ્વામિ સુન્દર એવં સક્ષેાધદાયક સેનશ્રેષ્ઠિની સવિસ્તર કથા કહે છે.
સુવર્ણમય ધ્વજ પતાકાઓથી સુશૅાભિત તથા અનેક જૈન મંદિરે જેમાં શાભી રહેલાં છે એવી કાંચી નામે નગરીમાં નરપાલ નામે રાજા રાજ્ય કરે છે. ભૂતકાળમાં સુવર્ણ ધ્વજાપતાકાએ ધનાઢયાની હવેલીઓ પર ફરકયાં કરતી હોય એમ જૈનમંદિરની વિપુલતા જણાય છે. આ વર્ણન