________________
(૮૪)
શ્રીસુપાર્શ્વનાથચત્રિ. તત્પર થએલ રાજાને જે એકદમ ઉભી થઈને તેને સેવામાંથી મુક્ત કર્યો. અને તેની આગળ સ્વપ્નની વાત કરી. રાજા , હે મૃગાક્ષી ! જરૂર ત્યારે ઉત્તમ ગુણવાન પુત્ર થશે. તેટલામાં ર. ત્રીનું અવસાન થયેલ અને શંખ વાગ્યે, જેથી રાજા ઉઠીને પિતાને ઘેર ગયો. ભુવનાનંદા પણ પિતાને સ્વાધ્યાય કરતી બેઠી હતી તેટલામાં સૂર્યોદય થયે, તેથી ઘરનાં દ્વાર બંધ કરી પિતાને ઘેર ગઈ. અને રાત્રીનું વૃત્તાંત પિતાની આગળ નિવેદન કર્યું, ત્યાર બાદ પિતે એકાંતમાં બેસી પિતાને ત્યાં રહીને તે દિવસેથી ઉત્પન્ન થએલા ગર્ભનું સુખેથી.તે પાલન કરતી હતી. રાજા તેજ પ્રમાણે બીજે દિવસે તેના ઘેર ગયે ત્યારે ત્યાં ભુવનાનંદ તેના જેવામાં આવી નહીં, તેથી તેની પાડેસણુને તેણે પૂછયું કે, આ લીલાવતી ક્યાં ગઈ છે ? તે બોલી, હે નાથ ! હું તે વાત જાણતી નથી. પછી રાજા બહુ શોકાતુર થઈ ગયું અને તેના વિરહથી બહુ દુ:ખી થઈ તે રાત્રી વ્યતીત કરી. બીજે દિવસે તેણે મંત્રીને પૂછયું કે, તહારે ત્યાં મુખ્ય ગાયન કરનારી લીલાવતી નામે સ્ત્રી હતી તે ક્યાં ગઈ છે? મંત્રી બે, પૃથ્વીનાથ! ગઈકાલે સવારે ઘરમાંથી હે તેને બલાત્કારે કાઢી મૂકી હતી, તેથી તે હાલમાં રીસાઈને કેઈક ઠાકરને ત્યાં ગએલી છે. દેરાસરમાં પણ આવતી નથી. તેમજ સેવાભક્તિ પણ કરતી નથી, અને વિશેષ કહેવાથી તે રડવા લાગે છે, માટે તેના સ્થાને બીજી કોઈ પણ ગાયન કરનારી સ્ત્રી લાવવી પડશે. તે સાંભળી રાજા સ્થિર થઈ ગયે. હવે ગર્ભના દિવસે પૂર્ણ થવાથી ભુવનાનંદાને શુભ લક્ષણ
યુક્ત પુત્ર જન્મ્યો. તે ગુપ્ત રીતે મંત્રીના પુત્રજન્મ. ઘરમાં દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગે.
અને અનુક્રમે સર્વ ક્લાઓને પારગામી થ. એક દિવસે મંત્રી પુત્ર સહિત ભુવનાનંદાને રાજા પાસે