________________
ધનદત્તશ્રેષ્ઠિનીકથા.
( ૭૭ )
અનાથ કુલટાને નિયમ કર્યો નથી એમ માની વિધવા કુલટાએ સાથે ક્રીડા કરવા લાગ્યા, એક દિવસ કુલટા સાથે અભિચાર કરતા દુર્લભ આરક્ષકના જોવામાં આવ્યા. જેથી તેણે લાક ડીના પ્રહારથી જ કરી બંધનને સ્વાધીન કર્યાં. તેના પિતાએ દંડ ભરી તેને બંધનમાંથી છેાડાવ્યેા. એ પ્રમાણે મહુવાર છેડાવ્યા તાપણ તેણે અનાથ કુલટાઓના સ`ગ છેડ્યો નહીં. જેથી તેના પિતા પણ બહુ કંટાળી ગયા અને તે વ્યસન છેડાવી શક્યા નહીં. એક દિવસ એક ક્ષત્રિયની ખાલ વિધવા દીકરી સાથે કામાંધ થઇ ચેષ્ટા કરવા લાગ્યા. જેથી તેણીએ બૂમ પાડીને પેાતાના ખંજન એકઠા કર્યો. તેઓએ દુલ ભને લાકડીઓના પ્રહારથી ખુબ કુચ્ચો, તેથી તેના પ્રાણાએ આ બહુ દુષ્ટ છે એમ જાણી તેના ત્યાગ કર્યો. ત્યાંથી તે મરીને પ્રથમ નરક ભૂમિમાં ગયા. ત્યાં તેને બહુ પશ્ચા ત્તાપ થયા, જેથી તે મુક્ત થઇ . મનુષ્ય જન્મ પામો જૈન દીક્ષા અંગીકાર કરી મેાક્ષસ્થાનમાં ગયા. ગેાભદ્ર શેઠ પણ કલંક રહિત વ્રત પાળી કાળ કરી સાધર્મ દેવલેાકમાં ગયા. ત્યાંથી ત્રીજે ભવે મેાક્ષ સુખ પામશે. માટે હે ભવ્ય પ્રાણીએ ! પરસ્ત્રીના સંગ નિરંતર છોડી દેવા જોઇએ એમ સમજી પરમ દુ:ખનું કારણુભૂત પરિગૃહિત સ્ત્રીને સર્વથા ત્યાગ કરવા ઉદ્યુક્ત થાઓ. इति चतुर्थत्रतद्वितियातीचारे दुर्लभकथा समाप्ता ॥
~*]*]~~
धनदत्तश्रेष्ठीनीकथा.
તૃતીય અનંગ ક્રીડાતિચાર. દાનવિય રાજા ખેળ્યે, કૃપાસાગર એવા હૈ ભગવન્ ! હવે અમને ત્રીજા અતિચારનુ સ્વરૂપ દૃષ્ટાંત સાથે સમજાવા. જેથી