________________
( ૧૨ )
શ્રીસુપા નાથચરિત્ર.
અમૂલ્ય આભૂષણ તથા ઉત્તમ વસ્ત્રોથી વિભૂષિત સભ્યજનાને જોઈ રાજા બહુ ખુશી થયા, અને કામળ વાણીવડે પેાતાના પરિજનને પુછવા લાગ્યા કે તમે કેાના પ્રતાપથી વિશાળ લક્ષ્મીના વૈભવ લાગવા છે ? તે ખેલ્યા, રાજાધિરાજ ! આ સર્વ આપનાજ પ્રસાદ છે. અન્ય કોઇના પણ નથી. ત્યારઞાદ ગુણસુ દરી મસ્તક ધુણાવી ઉંચે સ્વરે રાજાની અપેક્ષા છેડી દઈને એલી, હૈ તાત ! આ સર્વ લક્ષ્મી વિલાસ ભવિતવ્યતાને લીધે આવી મળે છે. તે ઉપર તેણીએ એક ગાથા કહી.
सा जयउ जए लच्छी, जीइ प्रसारण ईसरजणस्स । सच्चमलियंपि वयणं, सयाणपुरिसावि मन्नंति ॥
કયો કે,
અર્થ —મહેા ! આ દુનિયામાં માત્ર લક્ષ્મીદેવીના જય થાઓ, કે જેના પ્રસાદથી સમજી માણસા પણ ધનાઢ્ય પુરૂષનું અસત્ય વચન પણ સત્ય તરીકે માને છે.” આ પ્રમાણે તેના અભિપ્રાય જાણી સ્વભાવથી બહુ ક્રોધીરાજા બોલ્યેા, પુત્રિ ! તું કાના પ્રસાદથી આનદ ભાગવે છે ? ગુણસુ ંદરી એલી, પૂર્વે કરેલાં કર્મોના ફળ વિપાકથી સુખ દુ:ખ પ્રાપ્ત થાય છે. અપરાધ અને ગુÈામાં અન્ય તેા નિમિત્ત માત્ર ગણાય છે. રાજાએ તરત જ હુકમ કોઇપણ નિર્ભાગ્ય જનેામાં શિરેામણિ સમાન દરિદ્ર પુરૂષને અહીં પકડી લાવા. કારણ કે અહીં તેનું કામ છે. આ પ્રમાણે રાજાના હુકમ સાંભળી તરત જ રાજપુછ્યા છુટ્યા અને માથે કાષ્ટની ભારી મૂકી ફરતા એક દરિદ્રને લાવીને રાજાની આગળ હાજર કર્યા. તેને જોઇ રાજા ખહુ ખુશી થયા ! તે રિદ્રીની સાથે ગુણસુંદરીને પરણાવી. પછી સર્વ વસ્ત્રાદિક ઉતારી લઈ વહિકાનાં જીણુ વસ્ત્ર પહેરાવીને કહ્યુ કે, હું ગુણસુંદરી ! તું હવે મહીંથી વિદાય થા અને પૂર્વાપાત સુકૃતના અનુભવ કર.