________________
(૬૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હોવાથી હુને ત્યાંથી વિદાય કરી. દેવગે હું બંગાલ દેશમાં ગઈ. તે દેશના અધિપતિ પ્રવરસેન રાજા મારા મામા થાય, તેથી તેમના ત્યાં હને રાખી અને ધાવ માતાઓએ પાળી પોષીને હેાટી કરી. અનુક્રમે હું ઉમ્મર લાયક થઈ એટલે પ્રવરસેન રાજાએ હારા સાસરાની સાથે મને પરણાવી. આ વાતને કેટલાંક વર્ષ થયાં ત્યારબાદ પરનારીને સહોદર સમાન માનતે એ તું પિતાના કુલરૂપી આકાશમાં ચંદ્ર સમાન ઉત્પન્ન થયા. માટે આપણ ભાઈ બહેન થયાં અને આ પ્રમાણે કલંકથી મલિન થયેલા મહારા પ્રાણને કેઈપણ રીતે ત્યજવા માટે હું જાઉં છું. મ્હારૂં આયુષ પણ હને અર્પણ કરું છું. જેથી તું અધિક જીવ. તે સાંભળી કુમાર બેલ્યા આત્મઘાત કરે એ બાલ મરણ ગણાય અને તેમ કરવાથી પરંપરાએ દુ:ખની બહુ વૃદ્ધિ થાય છે. માટે પિતાના સ્થાનમાં જઈ બાકીની રાત્રી નિર્ગમન કરે. આ પાપથી છુટવાને ઉપાય હું બતાવીશ. જેથી તમ્હારૂં સર્વ પાપ દૂર થઈ જશે. આ સંબંધી બીજો કોઈ પણ ખરાબ વિચાર કરે તહને મહારા સેગન છે. ત્યારબાદ રાણુએ પણ કહ્યું કે હારૂં વચન હું માન્ય કરું છું અને તું જ મહારે ખરે આધાર છે. માટે હવે હું હૈયે રાખી આત્મઘાત કરીશ નહીં. એમ કહી રાણી કુમારની આજ્ઞા લઈ પોતાના સ્થાનમાં ગઈ. તેમજ બાકીની ત્રણ સ્ત્રીઓએ પણ પરપુરૂષ સાથેના સંભે
ગને નિયમ લઈ સમ્યકત્વ વ્રતને સ્વીકાર રાજદીક્ષા કરી કુમારને નમસ્કાર કર્યો, ત્યારબાદ ફરીથા
પણ વિશેષ શિક્ષા ગ્રહણ કરી તેઓ પોતાના સ્થાનમાં વિદાય થઈ. ત્યારબાદ બહું આશ્ચર્ય પામેલ રાજા બોલ્યા હે કુમારેંદ્ર! હારી ઉપર તમે માટે અનુગ્રહ
એ
હું આ
મા ! હા