________________
(૬૦)
શ્રીસુપા નાચરિત્ર.
બીજે પ્રહર શેઠાણી આવી. તેને પણ તેજ પ્રમાણે કુમારે ઉપદેશ આપ્યા. તે સાંભળી શેઠાણી પણ બેધ પામી. · તેને પણ તે પ્રમાણે એકાંતમાં એસારી. ત્રીજે પહેારે મંત્રીની સ્ત્રી આવી, તેને પણ તે પ્રમાણે ધર્મ માર્ગમાં સ્થિર કરી પેાતાની પાછળ પડદામાં એસારી દીધી. પછી છેલ્લા પહેારે રાણીનુ માગમન થયું. કુ મારે શય્યામાંથી ઉભા થઈ અભ્યુત્થાન આપી પ્રણામ કર્યાં. રાણી ખેલી વિતનાથ ? આ શુ કરે છે ? આ શું અભ્યુત્થાનના અવસર છે ? અથવા નમસ્કારાદિકના પ્રસંગ છે ? આપના શરીરના સમાગમરૂપી અમૃત રસથી મ્હારૂ અંગ શાંત કર, હે સ્વામીન ? આપના વિરહાગ્નિથી પ્રદીપ્ત થયેલી મ્ડને ક્ષણમાત્ર વિ લંબથી સ્પર્શ કરશે! તા હૅને જીવતી જોઇ શકશેા નહી. કારણકે જરૂર મ્હારૂં હૃદય ફાટીને ટુકડા થઇ જશે. એમ તે ખેલતી હતી. પરંતુ તે સમયે કુમારે તેની તરફ દ્રષ્ટિ પણ ન કરી. કારણ કે તે બહુ કામાતુર થયેલી છે તેથી હાલમાં તેને ઉપદેશ લાગવા ના નથી એમ જાણી તેના તિરસ્કાર કર્યા. જેથી તે ખેલી હે મહાશય ? સત્યપ્રતિજ્ઞાના પાલન કરનાર સત્પુરૂષા શું આપના જેવા હશે ? સત્પુરૂષનું લક્ષણ તે શાસ્ત્રમાં કહ્યું છે કે—
सकृदपि यत्प्रतिपन्नं, तत्कथमपि न त्यजन्ति सत्पुरुषाः । नेन्दुस्त्यजति कलङ्क, नोज्झति वडवानलं सिन्धुः |
અ—“ જેમ ચંદ્રમા કલંકના ત્યાગ કરતા નથી, તેમજ સમુદ્ર વડવાનલ અગ્નના ત્યાગ કરતા નથી તેવી રીતે સત્પુરૂષો એકવાર પણ જેને સ્વીકાર કરે છે તેને કાઇપણ સમયે ત્યાગ કરતા નથી. તે હે સ્વામિન્ ? શુ મ્હારા મદ ભાગ્યને લીધેજ આપે સ્વીકારેલું વચન અસત્ય કર્યું. નહીં તે મ્હને ખેલાવીને પરાંગમુખ કેમ થયા ? કુમાર આલ્બે. હારી
,,