SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલા અને લેકના અગ્રભાગ ઉપર રહેલા સિદ્ધ ભગ- વંતનું, આપના શાસનમાં રક્ત થયેલા મુનિવરનું અને આપના શાસનનું શરણ મેં ભાવથી સ્વીકાર્યું છે. (૫) ક્ષમયામિ સર્વાન્સસ્વાન્સર્વે ક્ષામ્યતુ તે મયિ મિત્રસ્ત તેષુ સર્વેષ, ત્વદેકશરણસ્ય મે પદા હે નાથ ! સર્વ પ્રાણીઓને હું માનું છું–ક્ષમા આપું છું. સર્વ પ્રાણીઓ અને ખમા–મારા ઉપરની કલુષતાને તજીને ક્ષમા આપો. આપના જ એક શરણને પ્રાપ્ત થયેલા અને સર્વને વિષે મૈત્રી-મિત્રભાવ-હિત બુદ્ધિ હે. (૬) એકે હું નાસ્તિ મે કશ્ચિનું, ન ચાહમપિ કસ્યચિત ! - ત્વદડુદ્ધિશરણસ્થસ્ય, મમ દૈન્ય ન કિચન માળા હે નાથ! હું એકલું છું, મારું કોઈ નથી અને હું પણ કેઈને નથી, છતાં પણ આપના ચરણના શરણમાં રહેલા મને કાંઈ પણ દીનતા નથી. (૭) ચાવનાનૈમિ પદવી, પરાં ત્વનુભાવ જામ્ | તાવન્મયિ શરણ્યત્વ, મા મુખ્યઃ શરણું શ્રિતે પાટા હે વિશ્વવત્સલ ! આપના પ્રભાવથી મળનારી ઉત્કૃષ્ટ પદવી-મુક્તિ સ્થાન મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપના શરણે આવેલા મારા ઉપર શરણ્યપણાને શરણને ઉચિન પાલકપણને મૂકશો નહિ. (૮)
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy