________________
૧૮
યસ્મિન્ વિજ્ઞાનમાનન્દ, બ્રહ્મ ચૈકાત્મતાં ગતમ્ । સ શ્રદ્ધેય: સ ચ ધ્યેય:, પ્રપદ્યે શરણં ચ તમ્ luxu
જેમનામાં વિજ્ઞાન-કેવલજ્ઞાન, આનન્દ-સુખ અને બ્રહ્મ-પરમપદ એ ત્રણે એકપણાને પામેલ છે, તે શ્રદ્ધેય છે તે જ ધ્યેય છે, અને તેમનું શરણુ હું અ’ગીકાર કરું છું. (૪)
તેન સ્યાં નાથવાંસ્તમૈ,, સ્પૃહયેય' સમાહિતઃ । તત: કૃતાર્થો ભૂયાસ', ભવેયં તસ્ય કિડ્કરઃ પા તેમના વડે હું સનાથ થાઉં. સમાહિત મનવાલે હું તેમને વાંછું', તેમનાથી ટુ' કૃતાથ થાઉં'; અને તેમને હું કઇંકર થાઉં. (૫)
તત્ર સ્તાન્ત્રણ કુર્યા ચ, પવિત્રાં સ્વાં સરસ્વતીમ્ । છંદ. હિ ભવકાન્તારે, જન્મિનાં જન્મનઃ ફલમ્ ॥૬.
તેમની સ્તુતિ કરવા વડે હું મારી વાચાને પવિત્ર કરુ. કારણ કે આ ભવ અટવીમાં પ્રાણીઓના જન્મનુ એજ એક ફ્લુ છે. (૬) વાહ. પશારિપે પશુ—ધૃતરાગસ્તવઃ ક્વ ચ । ઉત્તિતી રરણ્યાની, પળ્યાં પલ્ગુરિવાત્મ્યતઃ ૫છાા
પશુથી પણ પશુ એવા હું કયાં ? અને સુરગુરુથી પણ અશકય એવી વીતરાગની સ્તુતિ કયાં ? એ કારણે એ પગ વડે માટી અટવીનુ ઉલ્લઘન કરવાને ઇચ્છતા પશુની જેવા હુ છું. (૭)