________________
૩૪૮
પ્રશ્ન : આત્માને ગતિ કરવામાં ચેાગ સહાયક છે. ચાગ વિના આત્મા ગતિ કરી શકે નહિ. સ કાંના ક્ષય થતાં આત્મા ચેાગ રહિત હાવાથી ગતિ કેમ કરી શકે ?
ઉત્તર : કમ રહિત આત્મા પૂર્વ પ્રયાગથી ગતિ કરે છે, એટલે કે આત્મામાં ચેાગ નિરોધની પહેલાના ચેાગના (= પ્રયાગના) સૉંસ્કારો રહેલા હૈાવાથી તેમની સહાયથી તે ગતિ કરે છે. જેમકુંભાર ચાકડાને હાથની પ્રેરણાથી ગતિમાન કરીને હાથ લઈ લેવા છતાં પૂર્વે કરેલી પ્રેરણાના સ'સ્કારાથી ચક્રની ગતિ થયા કરે છે, તેમ અહી' વમાનમાં ચાગના અભાવ હાવા છતાં પૂર્વના ચેાગના (= પ્રયાગના) સ*સ્કારાથી કમ રહિત જીવ ગતિ કરે છે.
પ્રશ્ન : કાઁરહિત આત્મા પૂર્વ પ્રયોગથી ગતિ કરે છે એ ખરાખર છે, પણ તિી કે નીચે ગતિ ન કરતાં ઊર્ધ્વ જ ગતિ કેમ કરે છે?
ઉત્તર : કમરહિત આત્માના ઊધ્વગતિ કરવાના સ્વભાવ છે. આ વિષયમાં તુ.ખડા વગેરેનાં દૃષ્ટાંતા છે. જેમ માટીથી લેપાયેલું તુંબડુ પાણીમાં નાખતાં ડૂબી જાય છે. પણ માટીને લેપ ધાવાઈ જતાં ખડું ઊધ્વગતિ કરે છે અને પાણીની ઉપર આવી જાય છે. તેવી રીતે કમરહિત બનેલા આત્મા સ્વ-સ્વભાવથી ઊધ્વગતિ કરે છે.
પ્રશ્ન : આત્મા ઉપર ગયા પછી ફરી નીચે આવે,
1