________________
૩૧૬
પવ્યજજે ૬. નિરુધપમાયાચારે ૭. અસારસુદ્ધભેઈ ૮. મુચ્ચમાણે કમ્મવાહિણા ૯. નિત્તમાણિઠવિઓગાઈવેએણે ૧૦. સમુવલમ્બ ચરણારૂગ, પવન ડૂઢમાણસુહભાવે ૧૧. તલ્લાભનિવુઈએ તખડિબંધવિસઓ પરીસહેવસગ્નભાવેવિ તત્તસંવેઅણાઓ, કુસલાયવુઢીએ થિરાયણ, ધમ્મવઓગાઓ, સયા થિમિએ તેઉલ્લેસાએ પવઢઈ . ૧૨. ગુરુ ચ બહ મન્નઈ જોચિએ અસંગપડિવત્તીએ નિસર્ગે પવિત્તિભાવેણુ.
એ પ્રમાણે (૧) કર્મરૂપ વ્યાધિથી ઘેરાયેલ, (૨) જન્માદિરૂપ વેદનાને અનુભવ કરનાર, (૩) જન્માદિ રૂપ વેદનાને દુઃખ રૂપ સમજનાર, (૪) સાચે જ જન્માદિ રૂપ વેદનાથી કંટાળી ગયેલ. (૫) (ગુરુ કેવા હોવા જોઈએ ઈત્યાદિ) ગુરુના વચનથી અનુષ્ઠાન આદિથી (= ગુરુ ક્રિયા કેવી કરે છે ઈત્યાદિ જોઈને) સુગુરુને અને કર્મરૂપ વ્યાધિને ઓળખીને ત્રીજા સૂત્રમાં કહેલી વિધિથી પ્રવજ્યાને સ્વીકાર કરે છે, (૬) પ્રમાદાચરણને ત્યાગ કરે છે, (૭) સંયમની વૃદ્ધિ થાય તેમ અસાર અને નિર્દોષ ભેજન કરે છે, (૮) આ રીતે તે કર્મવ્યાધિથી મુક્ત બનતું જાય છે, (૯) મોહની નિવૃત્તિ થવાથી ઈષ્ટવિગ આદિ સંબંધી વેદના દૂર થતી જાય છે. (૧૦)