________________
૩૧૫
આરોગ્ય થયા પછી ઉત્તરોત્તર આરોગ્ય વધતું જાય છે. (૧૧) થોડા આરોગ્યના લાભથી શાંતિ થવાના કારણે (પૂર્ણ) આરોગ્યની ઈચ્છા (= મને અવશ્ય પૂર્ણ આરોગ્ય મળશે એવી શ્રદ્ધા) હોવાથી, (ડી) વ્યાધિ દૂર થવાથી થયેલા આરોગ્યના * અનુભવ પૂર્વક આરોગ્યની સિદ્ધિ થતી હોવાથી, (રેગને દૂર કરવા કષ્ટ સહન કરવું જરૂરી છે વગેરે પિતાના કર્તવ્યને ખ્યાલ હોવાના કારણે વ્યાકુળતાનો અભાવ હોવાથી (આ ત્રણ કારણોથી) નસો વીંધીને તેમાં ક્ષાર વગેરે નાખવાની ક્રિયા થવા છતાં (અપીડિએન) ક્ષાર આદિ નાખવાથી થતી પીડાને ગણકાર્યા વિના અને (અવ્વહિએક) પવન વિનાના સ્થળે સૂવું, કડવું ઔષધ પીવું વગેરેથી કંટાળ્યા વિના શુભ ભાવથી વધતું જાય છે (૧૨) વૈદ્ય ઉપર બહુમાન ધારણ
- * ર૦. દષ્ટાંતને ઉપાય એવં ૧. કમ્મવાહિગતિએ . અણુભૂઅજખ્ખાઈ અણે ૩. વિણાયા દુખવેણું ૪. નિબ્રિણે તત્તઓ પ. તઓ સુગુરુવયણેણ અણુઠાણાઈણા તમવગચ્છિા , પુત્રુત્તવિહાણઓ પવને સુકિરિએ * અર્થાત્ કયારેક ભ્રમ થવાથી આરોગ્યની સિદ્ધિ ન થઈ હેવા છતાં થઈ છે એમ લાગે, પણ અહીં ભ્રમ નથી. કારણ કે વાધિ દૂર થવાથી થયેલા આરોગ્યને અનુભવ = સંવેદન થાય છે.