________________
૩૦૫
ક-પ્રવજ્યાપરિપાલના સૂત્ર ૧ સ્વકાર્યને અસાધક ઉપાય પરમાર્થથી ઉપાય નથી.
સ એવમભિમન્વઈએ સમાણે, સુવિહિભાવ કિરિઆફલેણુ જુજ્જઈ વિસુદ્ધચરણે મહાસત્ત ન વિવજૂજયમેઈ! એઅઅભાવેભિપેઅસિધી ઉવાયપવિત્તિઓ નાવિવજજત્યોગુવાએ પયટ્ટઈ. ઉવાઓ આ સાહો નિઅમેણા તસ્સ તત્તાઓ અણુહા અઈમ્પસંગાઓ નિચ્છયમયમે છે
- આ પ્રમાણે ઉક્ત વિધિવડે પ્રજિત બને તે મુમુક્ષુ સારી વિધિ પાળવાથી ક્રિયાના ફલથી જોડાય છે, અર્થાત આ (= ચારિત્ર સ્વીકારની) ક્રિયા સારી હોવાથી વિધિપૂર્વક કરવાથી તેના ફલને પામે છે. તે મુમુક્ષુ વિશુદ્ધચરિત્રવાળો અને મહાસત્ત્વવાળ હોવાથી મિથ્યાજ્ઞાન રૂપ વિપરીત પણને પામતે નથી. મિથ્યાજ્ઞાન રૂપ વિપરીતપણને નહિ પામેલે જીવ અનુપાયમાં (= બેટા ઉપાયમાં) પ્રવૃત્તિ કરે નહિ. ઉપાય નિયમા ઉપેયને (= કાર્યને) સાધક છે. પિતાના કાર્યને સિદ્ધ ન કરનાર ઉપાય પિતાના તત્ત્વથી (= ઉપાય પણાથી) રહિત જ થાય, અર્થાત તે ઉપાય જ ન કહેવાય. કારણ કે કાર્યને ન સાધનાર
૨૦