________________
૧૯૯
૪. માતા-પિતા રા ન આપે તેા ભાથા-કટ કરીને દીક્ષા લેવી. અણુહા, અણુવહું ચૈવ ઉહિજુત્તે સિઆ ધ ધમ્મારાહણ ખુ હિંઅ સવ્વસત્તાણુ । તહા તહેઅ' સપાડિજ્જ ।
આ પ્રમાણે નિર્વાહનું સાધન કરવા છતાં અનુજ્ઞા ન આપે તે અંદરથી કપટભાવ વિના પણ બહારથી માયાવી બનવું. કારણ કે આ પ્રમાણે ધર્મની આરાધના જ સ જીવાને હિતકર છે. કપટથી દુઃસ્વપ્ન (મને ખરાબ સ્વપ્ન આવ્યું હોવાથી મારું મૃત્યુ નજીક છે) આદિ કહીને રા મેળવીને ધર્મારાધના પ્રાપ્ત કરે.
૫. માતા-પિતા કોઈ પણ રીતે રજા ન આપે તે રજા વિના પણ દીક્ષા લેવી સવ્વહા અડિજ્જમાણે ચા તે, અટ્ઠાલુગિલાણેાસહત્વચાગનાઅણુ ।।
આમ કરવા છતાં કોઈ પણ રીતે રજા નહિ આપતા માતા-પિતાદિના અથાને રહેલા પ્લાનને ઔષધ લેવા જવા માટે છેડવાના દૃષ્ટાંતથી ત્યાગ કરવા. ૬. ગ્લાન ઔષધનું દૃષ્ટાંત
સે જહા–નામએ કેઈ પુરિસે, કહ'ચિ કતારગએ અમ્માપિઇ સમેએ, તડિબધે વચ્ચિા ! તેસિ' તત્વ નિઅમઘાઈ પુરિસમિત્તાસન્ને સંભવ