________________
૨૯૯
(૧૭) માતા-પિતાદિ ગુરુઓના પ્રભાવથી સંસારનાશ રૂપ મારુ' વાંછિત સિદ્ધ થશે. (૧૮) આ પ્રમાણે ભાઈ વગેરે ખીજાઓને પણ ઉચિત રીતે પ્રતિષેધ પમાડવા. (૧૯) પછી માતા–પિતાદિની સાથે ચારિત્રધમ નું પાલન કરવુ. (૨૦) સદા આલાક-પરલેાકની આશંસાથી રહિત બનીને ઉચિત કર્તવ્યનું પાલન કરવુ. (૨૧) આ પ્રમાણે વીતરાગનુ વચન છે.
૩. માતા-પિતાની આજિવકાની વ્યવસ્થા કરીને દીક્ષા લેવી.
અબુઝમાણેસુ અ, કમ્મપરિણઈ એ વિહિજ્જા, જહાસત્તિ તદુવકરણ' આએવાયસુદ્ધ સમઈ એ કયણુંઆ ખુ એસા । કરુણા ય, ધમ્મપહાણુજણણી જમ્મિ । તએ અણ્ણાએ ડિજિજ ધમ્મ ।
તે ક પરિણામના કારણે માતા-પિતાદિ પ્રતિબોધ ન પામે તે સ્વ-શક્તિ અને સ્વ-બુદ્ધિ પ્રમાણે એડી આવક અને બીજા ઉપાયેાથી શુદ્ધ નિર્વાહનુ સાધન કરી આવું. કે આ કૃતજ્ઞતા છે, લાકમાં શાસન–પ્રભાનાનું કારણ એવી કરુણ' ત્યારમાદ માતાપિતાની રજા મેળવીને
કારણ
ચારિત્રધમ ને સ્વીકાર કરવા.