________________
૧૯૩
(૪) મૃત્યુ મહા—ભયજનક છે, મૃત્યુથી (=મૃત્યુ થતાં) કંઈ સાધી શકાતું ન હેાવાથી મૃત્યુ સના અભાવ કરે છે, તે કચારે આવશે તેની ખબર પડતી નથી, સ્વજન આદિના અલથી મૃત્યુને આવતું રોકી શકાતું નથી, મૃત્યુ અનેક ચેાનિઓમાં થતુ હાવાથી વારવાર અનુમ'ધવાળું છે.
(૫) એકાંત શુદ્ધ, તીથ કરાદિએ આચરેલ, સ હિતકારી, સ્વીકાર કરવા પ્રમાણે પાલન કરવાથી નિરતિચાર અને નિર્વાણનુ કારણ એવા ધર્મ મૃત્યુનું ઔષધ છે.
(૬) ધર્માંને નમસ્કાર હા ! આ ધર્માંના પ્રકાશક અરિહું તેાને નમસ્કાર હે ! આ ધર્માંના પાલક મુનિઓને નમસ્કાર હા ! આ ધર્માંના પ્રરૂપક આચાર્યાદિને નમસ્કાર હો ! આ ધના સ્વીકાર કરનારા શ્રાવકાદિને નમસ્કાર હે!!
(૭) હું સમ્યક્ મન-વચન-કાયાના યોગાથી આ ધમ સ્વીકારવાને ઇચ્છુ છું. (૮) પરમકલ્યાણ રૂપ જિનાના અનુગ્રહથી પ્રસ્તુતધ'ની પ્રાપ્તિરૂપ મારુ' કલ્યાણ થાઓ!
(૯) આ પ્રમાણે અંત્યત એકાગ્રતાથી વાર વાર ચિંતન કરવું. (૧૦) તથા હું આ ધર્માંથી યુક્ત મુનિઓની આજ્ઞાનું પાલન કરનારા મનું. કારણ કે તેમની આજ્ઞાનું પાલન માહને છેદવાનું મુખ્ય સાધન છે.
૪. સાધુધની ભાવનાથી થતા લાભે
એવ વિસુઝમાણે ભાવણાએ, કમ્ભાપગમેણ ઉવેઇ એઅસ જુગ્ગય । તહાસસારવિરો સવિગ્ગા