________________
૨૭પ ૫. અરિહંતના શરણને સ્વીકાર જાવજીવ મેં ભગવતે પરમતિલગણાહા, અણુત્તરપુનસંભારા, ખીણરાગદોહા , અચિંતચિંતામણી, ભવજલપોઆ એગંતસરણ, અરહંતા–સરણું - પરમ ત્રિલોકનાથ, સર્વોત્તમપુણ્યના સમૂહવાળા, રાગછે અને મોહથી રહિત, અચિંત્ય ચિંતામણિ સમાન, સંસારરૂપ સમુદ્રને પાર પામવા વહાણ સમાન, એકાંતે શરણ કરવા લાયકે અરિહંત ભગવંતોનું જીવનપર્યત મારે શરણ છે.
૬. સિદ્ધોના શરણનો સ્વીકાર તહા પીણુજરામરણું, અવેઅકસ્મકલંકા, પણઠવાબાહા, કેવલનાણદંસણા, સિદિધપુરનિવાસી, તિસવમસુહસંગયા, સવ્વહા કયકિવ્યા સિધા સરણું ન તથા જરા--મરણથી રહિત, કર્મરૂપ ક્લથી રહિત, સવ પીડાઓથી રહિત, સર્વજ્ઞ, સર્વદશી, મુક્તિનગરમાં રહેલા, અનુપમ સુખવાળા, સર્વથા કૃતકૃત્ય બનેલા સિદ્ધ ભગવતેનું મારે શરણ છે.
૭. સાધુઓના શરણને સ્વીકાર હા પસંતગંભીરાસયા, સાવજજજોગવિયા, પંચહાયારાણુગા, પરોવયાનિરયા, પઉમાઈનિદંસણા પાણઝયણસંગયા, વિસુઝમાણુભાવા સાહુ સરણું