________________
૨૧૧
શ્રી સશુરુ દેવને છંદ
સૂરિબુદ્ધિસાગર હુવા અવતારી, જશ નામ તણે મહીમા ભારી કષ્ટ ટળે મતિ તાપ તપ, પૂજ્ય દાદાજીકે જાપ જપ. ૧ પૂજ્ય નામે સબ કષ્ટ ટળે, વળી ભૂત પ્રેત તે નવિ મળે, મળે ન ચોર હોય ગપ જપ, પૂજ્ય દાદાજીકે જાપ જપ ૨ અડી કામતે હોઈ જાવે, વળી બગડ્યો કામ તો બન જાવે, ભૂલ-ચૂક ન ખાય છે, પૂજ્ય દાદાજી જાપ જપ ૩ લક્ષમી દિન દિન વધ જાવે, વળી દુઃખ મેળે તે નહિ આવે વેપારમેં તે હવે બેતનકે, પૂજ્ય દાદાજી કે જાપ જપ. ૪ રાજકાજમેં તેજ રહે, વળી ખમ્મા ખમ્મા સબ લેક કહે, આચ્છી જાયગા જાય રૂપે, પૂજ્ય દાદાજી કે જાપ જપો. ૫ પૂજ્ય નામ તણે જેણે લી એટે, તસ ઘર કદી નહિં આવે તે ઘર ઘર બારણે કાંઈ તપ, પૂજ્ય દાદાજીક જાપ જપે. એક માળા નિત્ય નિયમ રાખ,કઈ વાતતણો નહિ હોયડો ખાલી વિમાસણ ટળે જીસકે, પૂજ્ય દાદાજી જાપ જપ ૭. સ્વચ્છતણ પ્રતિપાલ કરે, મુનિ સૂર્ય સદા તુમ ધ્યાન ધરે, કઈ પ્રત્યેક બાતે નવી ઉથ, પૂજ્ય દાદાજીક, જાપ જપો. ૮ સહ ગુરૂદેવેને જાપ જપ, સ્વગચ્છપતિને જાપ જપ. સંસારથી બેડે પાર કરે, પૂજ્ય દાદાજીકે જાપ જપે.