________________
૨૦૯
તારા આનંદ તારામાં, સ્વરૂપના ચમકારામાં, છે ચેાતિના ઝબકારામાં સુખ ખીજે શેાધીશમાં. (૧૧) સિદ્ધિ જેવી છે જાતિ તારી, તેમાં લેશ નથી કંઈ ફેરફારી, છે અંતરમાં અમૃત કયારી, સુખ ખીજે શેાધીશમાં. (૧૨) પ્રભુ વીર તણા પડકાર છે, તારા આત્મા સાક્ષાત્કાર છે, સમજણથી ખેડો પાર છે, સુખ ખીજે શેાધીશમાં. (૧૩)
• જાગતા જોગેન્દ્ર ’. ( રાગ-રાખનાં રમકડાં)
જાગતા જોગેન્દ્ર મારા ગુરુજી જોગ જગાવે રે, અગમ નિગમના પદા ચીરી, આલમને ડોલાવે...રે શમે રામે તાર અનાહત, અવધૂત અંતર માણે, વ દૈહિ એ દૃઢ આસનથી, પરમતત્ત્વ પરમાણે... અધર તખ્ત પર આસન પૂરિયાં, નયને નૂર નીતરિયા, સુરતનુ રતની વિજલડી ત્યાં, લેતી તાલતૌયાં.....
•
લાંક હૃદય સિ’હાસન બેસી, 'રિયે પરવરિયાં. કમ ચાગને જ્ઞાન અખાડે, વાદ્વિ વિજેતા ફરિયા..... આદિ અંતના બંધન તાડી, નયન મિચાયાં જ્યારે, સિદ્ધ બન્યા મણિ બુદ્ધિસૂરીશ્વર, વિદ્યાપુરને દ્વારે....૨
-પાદરાકર”—
વ. હ્તા. સં. ૧૪