________________
૧૭૬
હે જીવ! શરીરનું સુંદરપણું' અશાશ્વત છે, જગતમાં આયુષ્ય તે વિજળીની રેખા સરખુ ચંચળ છે, અને જુવાનીપણું સ ંધ્યાકળના નાના પ્રકારના રંગ સરખુ ક્ષણમાત્ર સુંદર દેખાય તેવું છે. (૩૬)
ગયકણ્ચચલા,
લચ્છી તિઅસચાવસારિચ્છ
વિસયસુહ વાણું, ખુજ્જુ રે જીવ ! મા મુઝ ૩૭
જીવાની લમીઆ હાથીના કાન સરખી ચંચળ છે, અને વિષય-સુખ ઇન્દ્ર ધનુષ સરખું' ક્ષણભંગુર છે, માટે હે જીવ! એધ પામ અને તે લક્ષ્મી તથા વિષય સુખમાં માહ ન પામ. (૩૭)
જહ સઝાએ સઉણાણુ–
સંગમા જહુ પહે અ પહિઆણુ । સયણાણુ' સોગા, તહેવ ખણભંગુર છવ! ૧૩૮ા
સધ્યાકાળે પક્ષીઓના અને માર્ગમાં મુસાફરોને સમાગમ થાય છે તે જેમ થાડા કાળના જ હાય છે તેમ હે જીવ! આ સ્વજનને સચાગ પણ ક્ષણભંગુર છે. (૩૮)
નિસાવિરામે પરિભાવયામિ,
ગેહે પલિત્ત કિમહ' સુયામિ !