________________
- હે ચિત્ત જે તું બુદ્ધિના સમૂહને પ્રાપ્ત કરવાને, આપદાઓને દૂર કરવાને ન્યાય માર્ગમાં ચાલવાને, કીર્તિને મેળવવાને, દુર્જનતાને ત્યાગ કરવાને ધર્મને સમ્યરીતે સેવવાને, પાપના ફળને રોકવાને અને સ્વર્ગ તથા મોક્ષલક્ષમીને મેળવવા ઈચ્છે છે, તે ગુણવંત પુરુષની સખત
હિમતિ મહિમામ્ભોજે ચંડાનિલત્યુદયાખ્ખદે, કિરદતિ દયારામે ક્ષેમક્ષમાભૂતિ વાતિ ! સમિધતિ કુમત્યગ્ર દત્યનીતિલતાસુ યઃ. કિમભિલષતા શ્રેય: શ્રેયઃ સ નિર્ગુણસંગમઃ ૬૮
જે મહત્તા રૂપી કમલ ઉપર હિમ સમાન છે, આબાદી રૂપી મેઘમાં પ્રચંડ વાયુ સમાન છે, દયા રૂપી બગીચામાં હાથી સમાન છે. કલ્યાણ રૂપી પર્વતમાં વજા સમ છે, દુબુદ્ધિ રૂપી અગ્નિમાં લાકડા સમાન છે, અન્યાય રૂપી વેલડીઓમાં કંદ સમાન છે એવી જે ગુણ રહિત પુરુષની સખત તે શું કલ્યાણને ઈચ્છતા પુરુષે કરવા યોગ્ય છે? (૬૮) આત્માન કુપન નિગમયિતું ય શુકલાWાયત, કૃત્યાકૃત્યવિવેકજીવિતતૌ યઃ કૃષ્ણસર્પયતે | યઃ પુણ્યકૂમખડખંડનવિધી સ્કૂર્જકુઠારાયતે, તે લુપ્તવ્રતમુમિન્દ્રિયગણું જિત્વા શુભંયુર્ભવ દુલ