________________
૧૨૦
જે પુષ્પાવર્ડ શ્રી જિનેશ્વર દેવની પૂજા કરે છે તે દેવાંગનાઓનાં વિકસ્વર નયનેથી પૂજાય છે. જે જિનેશ્વર પ્રભુને એકવાર પણ વંદન કરે છે તે હંમેશાં ત્રણે જગતથી વદાય છે. જે તેમની સ્તુતિ કરે છે તે પરલેાકમાં ઇન્દ્રના સમુહથી સ્તવાય છે. અને જે તેમનું ધ્યાન ધરે છે તે કર્મીના નાશ કરીને ચેકિંગ પુરૂષોથી ધ્યાન કરાય છે. (૧૨) અવધમુક્ત પથિ ય: પ્રવતે,
પ્રવર્ત્ત યત્યન્યજન ચ નિઃસ્પૃહઃ ।
સ એવ સેવ્ય: સ્વહિતષિણા ગુરુ:,
સ્વયં તર’સ્તારયિતુ ક્ષમઃ પરમ્ ॥૧૩॥ સ્પૃહારહિત એવા જે (મહાપુરુષ)દોષ રહિત માર્ગોમાં પાતે પ્રવરો છે અને બીજા માણસને પણ પ્રવૃત્તિ કરાવે છે. પેાતે તરતા છતા ખીજાને તારવાને પણ સમથ છે તે જ ગુરુ પોતાના હિતને ઇચ્છનાર મનુષ્યાએ સેવવા ચેાગ્ય છે. (૧૩)
વિલયતિ કુબાધ ખાધયત્ય ગમા, સુગતિકુગતિમા પુણ્યપાપે વ્યનક્તિ । અવગમતિ કૃત્યાકૃત્યભેદ. ગુરુર્યા, ભવજલનિધિપાતસ્ત વિના નાસ્તિ કશ્ચિત્ ।૧૪।
જે ગુરુ અજ્ઞાનના નાશ કરે છે. આગમાના અને જણાવે છે. સુગતિના માર્ગ સ્વરૂપ પુણ્ય અને દુર્ગતિના