SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સરળ ગુજરાતી વ્યાકરણ વિભ. (૩૭) હૂકો : નામાર્થે પહેલી વિભ. ખૂણામાં : અધિકરણાર્થે સપ્તમી વિભ. ૬૦ (૩૮) ચારણીએ : કર્તાર્થે ત્રીજી વિભ. ભત્રીજાને ઃ કર્માર્થે બીજી વિભ. (૩૯) બાથમાં : અધિકરણાર્થે સાતમી વિભ. છાતીએ : અધિકરણાર્થે ત્રીજી વિભ. (૪૦) પદમડી-વહુ : કર્તાર્થે પહેલી વિભ. રસ્તો : કર્માર્થે બીજી વિભ. (૪૧) પ્રભાસથી : અપાદાનાર્થે પાંચમી વિભ. દહાડો : નામાર્થે પહેલી વિભ. : (૪૨) દીપકની : સંબંધાર્થે છઠ્ઠી વિભ. વદને ઃ કરણાર્થે ત્રીજી વિભ. (૪૩) શિકારી : કર્તાથે પહેલી વિભ. મારે ઃ કર્તાથે ચોથી વિભ. (૪૪) અત્યારથી : આરંભાર્થે પાંચમી વિભ. છેલ્લે : અધિકરણાર્થે ત્રીજી વિભ. (૪૫) હું : કર્તાથે પહેલી વિભ. તમારાથી : કરણાર્થે પાંચમી વિભ. (૪૬) સ્વભાવે ઃ કરણાર્થે ત્રીજી વિભ: રમતગમતનો ઃ સંબંધાર્થે છઠ્ઠી : : વિભ. (૪૭) મન પરથી ઃ અપાદાનાર્થે પાંચમી વિભ. જડતાનાં : સંબંધાર્થે છઠ્ઠી વિભં. (૪૮) વિવાહ : નામાર્થે પહેલી વિભ. હાઈસ્કૂલમાં : અધિકરણાર્થે સાતમી વિભ. (૪૯) ગૌરીશંકર ભટ્ટ : કર્તાથે ત્રીજી વિભ. સંસ્થાને ઃ સંપ્રદાનાર્થે ચોથી વિભ. (૫૦) ગઈ કાલથી : આરંભાર્થે પાંચમી વિભ. બાપુએ : કર્તાથે ત્રીજી વિભ.
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy