________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૨૫ ]
--૩ વર્ના તેડનુનાસિડનીતા છે ?–૨–૪? |
અવર્ણ, ઈવર્ણ અને ઉવર્ણ વિરામમાં – અવસાનમાં અનુનાસિક ” આદેશ વિકલ્પ થાય છે. જે તે “ ૦ [૨-૨-૩] વિગેરે સૂત્ર સંબંધિ ન હોય તે. (વધિ, ધ = દહીં).
(રૂતિ પર સરિષ)
॥ इत्यार्यश्री हेमचन्द्रविरचिते सिद्धहेमशब्दानुशासने श्रीविजयमहिमाप्रभसूरिकृत बालावबोधिनीवृत्तः
प्रथमाध्यायस्य द्वितीयपादः ॥ पूर्वभवदारगोपी, हरणस्मरणादिव ज्वलितमन्युः । श्रीमूलराजपुरुषो,-त्तमोऽवधिद् दुर्मदाऽऽभीरान् ॥२॥
પૂર્વભવની સ્ત્રી જે ગોવાલણીઓ, તેનું આભીરએ = રબારીઓએ કરેલું જે હરણ તેનાં સ્મરણથી જાણે જ્વલિત કોધવાળા મુલરાજરૂપ પુરુષોત્તમે ( કૃષ્ણને-પક્ષે ઉત્તમપુરુષે ) દુર્મદ
એવા આભીરેને ( સ્ત્રીહરણ કરનારા રબારીઓને પક્ષે અભીર દેશના વિરેને ) હણ્યા.