________________
૧૪૦ ]
સિધ્ધહેમ બાલાવબધિની
ગૌરવને લાયક જે અર્થ, તેમાં વર્તમાન શબ્દને એકત્વવિશિષ્ટ (એકસંખ્યા વાયક) અને દ્વિત્વવિશિષ્ટ (બે સંખ્યાવાચક) જે અર્થ, તે “બહવચન જેવે ર વિકલ્પ થાય છે. , યુવા ગુજ, પૂર્વ વ = તમે ગુરૂ છો.
[ v ig[ ] કારક છ છે. ૧. કર્તા, ૨. કર્મ, ૩. કરણ, ૪. સંપ્રદાન, ૫. અપાદાન અને ૬. અધિકરણ,
[પ્રથમ કર્તાપ કાક]
તન્ના કર્તા છે ૨-૨-૨ | ક્રિયાની સિદ્ધિમાં જે પોતે પ્રધાન–મુખ્ય હોય, તેની ર્તા સંજ્ઞા : થાય છે. અર્થાત શરૂ કરેલી ગમે તે ક્રિયાન-પ્રવૃત્તિની શરૂઆતથી અંત ભાગ સુધીની ક્રિયાની ઉત્પત્તિમાં જે સાધકરૂપે હોય અને ક્રિયા છે કરનાર તરીકે પિતે પ્રધાન-મુખ્ય હેય, તેને “કર્તા ” કારક કહેવાય છે. મૈત્રેન (વ) તY = મેરે (ઘડો) કર્યો. અહિં ઘટ કરવામાં મૈત્ર પ્રધાનપણે સ્વતંત્ર છે, એટલે કેઈને આધીન નથી. ક્રિયા કેમ કરવી, તેમાં કયો ફેરફાર કરવો, તે બધું કર્તાને (મૈત્રને) આધીન છે. તેથી તેને સ્વતંત્ર માનવામાં આવે છે. માટે તેને કર્તા કહેવામાં
આવે છે અને કતમાં “સેતુ-૧૦ [૨-૨-૪] » એ સૂત્રથી કરૂપ મૈત્રને તૃતીયા વિભકિત લાગે છે.
[ દ્વિતીય કર્મ રૂપ કારક] # ચામાં જર્મ | ૨-૨-૩ | ક્ત પિતાની ક્રિયાદ્વારા જે વિશેષરૂપે મેળવવાની ઈચ્છા રાખે,