________________
૧૧૬ ]
સિધ્ધહેમ બાલાવધિની
(સમુદાયના દરેક અવયવને કિયાદ્વારા જે સંપૂર્ણપણએ સંબંધ કરવાની ઈચ્છા, તે વીસા કહેવાય અને તેનું જે કર્મ તે “
વીસ્ય કહેવાય છે.) અને ઈર્ઘભૂત (કોઈપણ વિવક્ષિત સ્વભાવવાળું થવું તે છત્યંભાવ કહેવાય અને તેને જે વિષય તે “ઇન્ધભૂત કહેવાય છે. અર્થાત્ અમુક પ્રકારના ગુણને પામેલ હોય ) અર્થમાં વર્તમાન, અભિ ઉપસર્ગ સહિત ગૌણ નામથી પર “દ્વિતીયા વિભકિત ” થાય છે. વૃક્ષનસિવિતતે વિદ્યુત્ = વૃક્ષ તરફ વીજળી ચમકે છે. અહિં વીજળી ચમકે છે તે જણાવનાર વૃક્ષ છે, માટે વૃક્ષ એ લક્ષણ-ચિહ્ન છે, કાં વૃક્ષમિત = ઝાડે ઝાડે પાણી છાંટવું. અંહિ વૃક્ષ સાથે સંપૂર્ણ પાણી છાંટવારૂપ સંબંધની ઈચ્છા છે. સાપુરા માતામણિ = મૈત્ર માતા પ્રત્યે સારે છે. અંહિ માતા પ્રત્યે ગુણથી વિશેષતા પામેલ છે. માનિ જાતિ-ઘનમિઃ | ૨-૨–૩૭ છે.
ભાગી (ભાગને જે માલિક હોય તે “ભાગી ” કહેવાય છે), લક્ષણ, વીણ્ય અને અત્યંભૂત અર્થમાં વર્તમાન પ્રતિ, પરિ અને અનુ ઉપસર્ગ સહિત ગૌણ નામથી પર “દ્વિતીયા વિભકિત” થાય છે. પરત્ર માં પ્રતિ ચત તત્ રીયતામ્ = આમાં જે મારે ભાગ આવતું હોય, તે મને આપો.
હેતુ–સર્ષેડનુના ૨-૨-૩૮ છે હેતુ (કારણ) અને સહાથ માં ( તુલ્યોગ અથવા વિદ્યમાનતા હોય, તે સહને અર્થ છે. અથવા સહાથને જે વિષય તે પણ
સહાથે ) કહેવાય છે.) વર્તમાન અનુ ઉપસર્ગ સહિત ગૌણ નામથી પર “દ્વિતીયા વિભકિત થાય છે. નિનામતવમવાજન rs = જિનેશ્વરભગવતના જન્મોત્સવ નિમિત્તે દે આવ્યા